SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) જ્યાનંદ કેવળી, વજમુખને જાણ કર્યું, તવ તસ મનડું કેોધે ભર્યું મહા સંગ્રામ થયાં અતિ ઘણું, કહેતાં પાર નાવે તે તણ. ૭૪ સ્ત્રી મૂકાવી સુર બાંધિયે, દેઈ સમકિતને શ્રાવક કિ; સુખે સમાધે તે નિજ ઠામ, ચ્યાર પુરૂષ તે આવ્યા ગામ. ૭૫ વજાગ નગરીમાં વહી, નગર ઘણું શણગાર્યું સહી; આગતા સ્વાગત બહુપ કરે, જયાનંદ સુપ સંચારે. ૭૬ તવ વિદ્યાધર આવ્યા આઠ, પાયે પ્રણમી સ્તુતિ ક્ષણે પાડ; સ્વામી સુણે વચન જે કહું, અમો આઠે વિતાઢયે રહું. ૭૭ નિજ નિજ પુરનાં વિલસું રાજ, શ્રી જિનધર્મતણું કરૂં કાજ; એકએકને કન્યા ચાર, બત્રીશે તે કર્યો વિચાર. ૭૮ એકજ વર પરણેશું ખરૂં, નહીં તે નિ યમને વરૂ ઈસી પ્રતિજ્ઞા તે કરી રહી, બીજા વરને જાવું નહીં. ૭૯ ચકરાય તે વાણી સુણી, દૂત એક આબે અમ ભણે; કન્યા બોલી હવડાં નહીં, પરણ્યાત સમય જવ સહી. ૮૦ દૂત ગયે તે ચકીતણો, અમ મન હુએ ઉચાટજ ઘણે; અમે આઠે બેઠા એક ઠામ, શી પેર કરવી એણે કામ. ૮૧ ઝગડે એહસ્યું નવિ પૂગિ, નાઠાં એહથી નવિ છટિયે, સ્વરગ મૃત્યુ પાતાળે જેહ, કે નવિ દીસે રાખે તેહ. ૮૨ અમે ઉચાટ કરું છું જિસે, “નિમિત્તિયે એક આ તિસે; તેહને પૂછયું પ્રણમી પાય, તવ તે બોલે શીરાય. ૮૩ ચકીનું દિન ડે સહી, રાજ જશે તસ વેગું વહી; ચંદ્રગ-સ્ત્રી મૂકાવશે, વજાવેગસુત છેડાવશે. તે તુમ પુત્રીને ભરતાર, ચકીને ઉથાપણહાર, તે સાંભળી અમે હષિત થયા, પય પ્રણમીને બેલજ કહ્યા. ૮૫ ૧ હેતને કબૂલ કરવું. ૨. ભવિષ્ય ભાખનાર જોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy