SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પોપકારવૃત્તિ, (૧૮૫) દેશલ કહે મારે ખપ નથી, વ્રત લીધાં છે દેહિલે મથી. ૨૧ કેશલને મન વાળે લેભ, છાનું રાખ્યું બંધવ મે; વત પંચમ કીધું તિણે ભંગ, દેશલ ચારિત્ર લીએ અભંગ. દર નિરતિચાર પાળીને જેહ, સ્વર્ગ સાતમે પુહતું તે; કેશવ મરીને વ્યંતર થયે, ચવી દરિદ્રી વિપ્રજ ભયે. ૬૩ વિપ્ર મરી થયે વણિગજ દેહ, દુખી દરીદ્રી નહીં સદેહ; બંધવ વડે હતો જે દેવ, સ્વરગ સાતમે કરતે સેવ. ૬૪ તેણે આવી વણિગને કહ્યું, વ્રત ભાગ્યેથી એ ફળ કહ્યું હવે નસર કે બૂડું સહી, બંધવ દેવે વાણી કહી. ૫ તવ તેણે ચારિત્રજ ધરી, મેલી કાયા નિર્મળ કરી; મરી દેવલોક સાતમે, બેહુ બંધવ તે સુખભર રમે, ૬૬ તિહાંથી ચવી હુઆ જુજુઆ, નૃપતિ-કુળે બેહુ રાજા હુઆ રાજરમણિ બહુ પામી હતી, લઘુ વય મુજ આવી શુભ મતી. ૬૭ ચંદવેગ / કેશલ જાણ, હું દેશલ તેહ મનસ્યું આણુ; મુજ સદ્ગરૂ મળ્યા ભવતાર, તવ મેં લીધે સંયમ ભાર. ૬૮ સ્વામી શ્રીયંતણે કુણ જીવ, પ્રથમ ભવે તે નારિ સદીવ; મંત્રીપુત્ર મરી થયે જખ્ય, રમતી દીઠી સો પરત.... ૬૯ વાકૂટને વાસુખ જેહ, લેઈ ગયે સહી જાણે તેહ ગિરિ વૈતાઢયતણે ફૂટ જાણ, તેહજ હરી ગયે મન આણ. ૭૦ વાયુધને મૂકાવશે, જેગિનીશું સંગ્રામજ થશે, તેહપુરૂષ જવ અહિં આવશે, તાહારૂં દુખ તવ મેચન થશે. ૭૧ તે તુજ પુત્રીને ભરતાર, તુજ સ્ત્રીને મૂકાવણહાર, સ્વામી એ દુખ ટાળો સહી, ગુરૂ બંધવ એ વાણી કહી. ૭ર એ ચ્યારે તવ બહુ ગુણ ભર્યા, વજાકૂટ આવ્યા અસિ ધર્યા; વિદ્યા સઘળી તે મન ધરી, નવપદ કેરું ધ્યાનજ ધરી. ૭૩ ૧ તરવાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy