SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૪) જ્યાન કેવળી. એહવું જાણીને ઘાલિયે, શ્રીચંદ રાજા તે કર લિયે. ૪૯ તે દેખી રાય થયે હેરાણ, એહના સહી ઉદાલું પ્રાણ; તવ દેશલ છે બુદ્ધિજ ધણી, સ્વામી કથા છે એહની ઘણ. ૫૦ નગર સિદ્ધપુરી મરગી બહુ, દેવી આરાધી બેઠાં સહ, ત્રણ દિન બેઠાં પાણ પખે, દેવી આવી વાણી ભખે. ૫૧ રેણુ-કુંભ હું આપું જેહ, મસ્તક તિલક કરે તેવ તેને રેગ હશે અપહાર, તસ ઘર નિશે જયજયકાર. પર ભેટ ભણી તમને પાઠવી, એહને મહિમા ન શકું કવ; તે રાજા તવ થયે સંતુષ્ટ, લાજે લાલજ બાંધી મુઠ્ઠ. પ૩ એટલે તિહાં છૂટો ગજરાજ, રાય કહે એ સૂવું કાજ; જે એ “દંતીને વશ કરે, તે એ કરજને મહિમા ખરે. ૫૪ તવ દેશલ સમરે ગજમંત્ર, પ્રથમ આવતે તેહજ યંત્ર, ગજ અને બાળે બાર, ખાય ઘાસ ને પીયે વારિ. ૫૫ દેશને નૃપ કરે પસાય, વસ્તુ ઘણી ઊપર ગજરાય; તે જવ સિદ્ધપુરિ મારગ થયા, તવ તે મંત્રી સાહમા ગયા. ૧૬ પાય લાગીને કરે પ્રણામ, કર્યો અયાયજ રાખે મામ; નહીંતે રાજા મારે સહી, એહ વાત તમે કહેવી નહીં. પ૭ દેશલ ગૃપ વનવિયે જિસેં, સર્વ વૃત્તાંત કહ્યો તે તિસેં; રેણુ-કુંભને જે વરતાત, તે નવિ ભાખે એહવે સંત. ૫૮ એ સંબંધ સુણીને ભૂપ, દેશલ તારૂં દેવસરૂપ, આપે ધન કણ કંચન કેડ, દેશલ ન લિયે વતની છેડ. ૫૯ કે એક તે લીધી નહીં, ગાજતે પહતે ઘર સહી; તેયે રાજા બહુ હિત કરી, તપતણ બહુ કુંભજ ભરી. ૬૦ શાલિસકટ સહસ દશ જાણ, દેશલ મંદિર લાવ્યા પ્રાણ; ૧. મેકલી. ૨. હાથી. ૩. ધળ. ૪. ધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy