SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર લાભથી વધેલી ઇર્ષ્યા. (૧૮૩) ૩૮ ૩૯ દેશલ કૌશલ ભાઈ જેહ, દેશલ પડડ છો જઈ તેહ; તે ચાલી આવ્યે નૃપ-પાસ, રાજા માન દિયે ઉચ્છ્વાસ. વણિગપુત્રને તેડયા વળી, તે આવ્યા સહુ સાથે મળી; દેશલ બેલે મધુરી વાણ, તાતે ભલું કર્યું સદ્ઘિનાણુ. કળશ એકમાંહિ‘ હાડજ ભર્યા, ચાપાં સઘળાં તેહનાં કર્યા; બીજામાંહિં માટી કહું, ખેત્ર ધાન મદિર તસ સહું. ત્રીજે કાગળ જાણા જેહ, વ્યાજ વાહણ નિશ્ચે લહે તેહ; ચાથે રોકડ દેજો મળે, લેખું કરતાં સરખુ ભળે. થઇ રળીઆયત મદિર ગયા, રાય બહુ રળીઆયત થયા; મત્રીશ્વરપદ આપે રગ, દેશલ ન લિયે વ્રત અભંગ. દેશલનું વાયુ જગ માન, કાળમુહા તે થયા પ્રધાન; સિદ્ધપુરી—વૈરી બળવત, દેવિગિર રાજા જયવત. તેહને ભય સમળા ઊપનેા, રાજા કહે જઇ કીજે વિના; મંત્રી એક તિહાં જઈ રહ્યા, ભેટ મૂકીને એહવા કહ્યા. ૪૩ તવ મંત્રી દેશલ દાખવે, દેશલ તેડી કહિયે હવે; ૪૫ તે સિવ મેળ કરી જાણશે, નિરભયપણું નગરી આણુશે. ૪૪ ભેટ ઘણી દીધી અતિ ફાર, હુય ગય રથ નવિ લાભે પાર; દેશલને ઈંઈ બહુ માન, દેવગિરિ જાએ ક્રિએ દાન. દેશલ દેવિગિર તે ગયા, કરી પ્રણામને ઊભા રહ્યા. ભેટ સરવ તે આગળ ધરી, અમ રાજા તુમ મૈત્રી કરી. મંત્રી ફૂડ કર્યું એક બહુ, રેણુ ઘડા એક છાને કહ્યું; અતિ સુવર્લ્સે તે વીંટી, દેશલથી તે છાને કિયે.. જાણ્યું એ દેશલ જાણો, ભેટમાંહિ કુભ એ મૂકશે; વિષ્ણુ આષધિય ટળશે વ્યાધિ, મંત્રી જાણે થાય સમાધિ. ૪૮ શ્રીચ'દ રાજા છે અતિ રીસ, મારે દેશલ જાણે ઇશ; ૧ ઢેરાનું બીડું ઝડપવ્યું. ૨ ઢાર ઢાંખર પશુ, ૩ ધૂળ. Jain Education International For Private & Personal Use Only ૩૭ ૪૦ ૪૧. ૪૨ ૪૬ ४७ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy