SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) જ્યાનંદ કેવળી. શ્રીપતિ શાહતણે ઘર જઈ કન્યા માંગે તિહાંકણે રહી, શેઠ ભણે નાણું મુજ બાળ, ઈણ વાતે મુજ લાગે ગાળ. ૨૫ ખેદ ગ્રહીને પાછા વળે, મંદિર જઈ નરપતિને મળે; એહજ નગરીને જે શેઠ, કેશલ લહુડો દેશલ જેઠ. ૨૬ કેશલને પરણાવી તદા, સુખસાગરે તે ઝીલે મુદા; ત્રીજે વ્યવહારી તિહાં વસે, એણપ નામે ધન બહુ તમેં. ૨૭ પુત્ર ચ્યાર છે બહુ ગુણ ભર્યા, સણગ રેણુગ ધરણગ ધર્યા એથે ધજગ એહવે નામ, આપ આપણે વરતે કામ. ૨૮ મેણુપશાહ તે ગઢ થયે, કળશા ચાર ભરીને રહે; ચિહુ ઘર-ખૂણે દાટયા વળી, સુણજો પુત્ર ન બેલું અળી. ૨૯ નામ લખ્યાં છે આપ આપણાં, મુઆ પછી લેજો તે તણાં; મહામહે કે બેલે રખે, એ ધન મેં ઉપાયું દુખે. ૩૦ મેણપ તે પરલોકે ગયે, દુવાદશે તે પૂરો થયે; તવ તે ભાઈ મળી આવીઆ, માંહમાંહે જણ ફાવીઆ. ૩૧ કળશ ચ્યાર ઉઘાડ્યા જામ, માંહિ દિડું એહવું નામ; એક માંહિ ઘાલ્યાં છે હાડ, બીજા માંહિં કાગળ ચાડ. ૩૨ કૃતિકા ત્રીજામાંહિં રહી, ધન ચેથામાંહિ સહી, તે દેખીને ચ્યારે તામ, કરે વઢાવઢ જાણે ગામ. ૩૩ નરપતિ આગળ તે તવ કહે, કર જોડીને ઊભા રહે, મંત્રીને કહે નરપતિ વાણ, એ સમજાવે મકરે કાણ. ૩૪ મંત્રી તે નવિ પ્રીછળ્યા, તવ રાજા મન વિસ્મય હવા; નગરીમાંહિ વાહે ડાંગરે, એવી વાણી મુખ ઊચરે. ૩૫ એહને જે ભાજે વિષવાદ, શેરી શેરી એહજ સાદ, મંત્રી કરીને થાપું મુખ્ય, વડે કરીને જાણું દખ્ય. ૩૬ ૧ ઘડા. ૨ ઢંઢેરે પિટા. ૩ ડાહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy