________________
પોપકાર પ્રસંગ (૧૦૧) ચંદ્રજસા તે નામ ઉદાર, પય પ્રણમીને કરે જુહાર,
જ્યાનંદ પ્રત્યે તે કહે, મહા દુઃખ મુજ હૈ: દહે. ૧૩ તું છે મહા પુરૂષ સહી જાણ, તુજથી મુજ દુખ થાશે હાણ; ગિરિ વૈતાઢય નગર છે એક, પ્રીતિવરધન રાજા છે. ૧૪ મદનમંજરીસ્યુ વિલસે ભેગ, ધૂત દુકાળ કદા નહીં સેગ;
નંદિની એક હવી અભિરામ, ચંદ્રકાંતા છે તેનું નામ. ૧૫ રૂપે તે અપછરને દમે, વાંકી ભમુહ-ધનુષમ્યું રમે,
સૂરજ કેટી થયે પ્રકાશ, અલ જાણે લખમી-વાસ. ૧૬ એક દિન સ્ત્રીસું કીડા ગયે, સ્નાન કરી સરપાળે રહે, દેવ એક આ તિણવાર, સ્ત્રી અપહરી ગયે જ ગમાર. ૧૭ હું પિણ તેહની ધાએ પૂંઠ, ભૂમિ પ શિર મારી મંઠ; તેહની સુધી મેં જાણી નહીં, તિણે દુરંક મુજ કાયા દહી. ૧૮ વડે રાય ચકી છે જેહ, વીતક વાત કહી સવિ તેહ, તેણે શેધાવી અતિ ઘણું, નામ ન જાણે કે તે તણું. ૧૯ ઉચાટિયે હું બેઠે જામ, વિજ્ઞાની ગુરૂ આવ્યા તામ; વંદન કાજે હું તિહાં ગયે, કરી પ્રણામને ઊભે રહ્યા. ૨૦ શ્રી ગુરૂ ધર્મ-દેશના કહે, મુજ મનમાંહિ ચિંતા વહે;
ગુરૂ કહે તુજ મન નહીં ઠામ, સ્ત્રી ચિંતા છે મનમાંહિં સ્વામ.૨૧ ગુરૂ બોલે નગરી ધન નામ, શ્રીપતિ એક વસે તિણ ગામ; સુતા તેહની મણિમંજરી, રૂપે રંભા હારે સુરી. ૨૨ એક દાડે તે શ્રીજિનધામ, આવી પૂજા કેરે કામ; મંત્રી નંદનને થઈ દ્રષ્ટ, કામે તસ બહુ પાડયું કષ્ટ. ૨૩ મંદિર તવ તે નિશે જઈ મંચક માંહિ ઢિયે સહી, તવ તાતે તસ લહી સંકેત, બીજ વર એ કન્યા કેત. ૨૪
૧. માં. ૨ મન વિચારની નિશ્ચયતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org