SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) જયાનંદ કેવળી. (ઢાળ ૨ -દેશા ચોપાઇની) વિદ્યા પૂરણ થઈ તે જિસેં, જવાળાસુરી વળી આવી તિસેં; બેલે ભલે સહી તું વીર, માંગ માંગ વર આપું ધીર. ૧ આકર્ષણ એક વિદ્યા સાર, તેથી લહિયે બહુ જયકાર; તે આપી અણુમાંગી વળી, દેઈ વર ને દેવી ટળી. ૨ કરે પારણું જયા મન રીસ, ગ્રહી યેગિની પાડે ચીસ, વયુદ્ધ મૂક્યું તતકાળ, તવ તે સર્વે મૂક્યાં બાળ. ૩ તવ દેવી તે લાગી પાયરાખ્યા અભ્યાગત ત્યાં રાય; આગત સ્વાગત સુપરે કરી, ઈમ કરતાં આવી શર્વરી. ૪ શને મંદિર ઉત્તમ કામ, નિજ નિજ થાનક લે વિશ્રામ, સુરી સર્વ તે થઈ એકઠી, કંટેશ્વરીને કહે મનમઠી. તે સર્વેની વહે છે દેવી, તેહની સુર નર સારે સેવ; છે અતિ વરવી બાળ વાણ, હું ચૂકાવું સહી નિરવાણુ૬ રૂપ સરૂપ કરીને વહી, જયાનંદ જિહાં સૂતે સહી સ્ત્રીચરિત્ર દેખાડયું બહુ, એકે જીભે કેતું કર્યું. ૭ શિયળ ન ચૂકે એક લગાર, મેરૂતણી પર નિશ્ચળ સાર; તૂઠી દેવી દે આભર્ણ, નિજ તનુ માને કનકજ વર્ણ. ૮ જોગિની પ્રતિ કંટકા કહે, એ નર સરખે કે નવિ લહે, એહનાં ચરણ સે સહી, એ મેં વાણું તમને કહી. ૯ તવ ચોસઠી નમે કરજેડી, આભરણ સ્ત્રીનાં આપે કે, વાવેગ મૂકાવી કરી, તિહાંથી આવ્યા ઉલટ ધરી. ૧૦ વોગ તે બે વાણ, એ દીસે વૈતાઢયજ જાણ; સિદ્ધકુટની યાત્રા કરે, જિમ ભવસંતતિ પાતક હરે. ૧૧ તવ તે યાત્રા કરવા ભણી, તે ત્રણે ચાલ્યાં જિન સુણી; એટલે વિદ્યાધર ગુણવંત, પય પ્રણમીને બોલે સંત. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy