SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૮ ) યાન કેવી. નિજ ઘર તે લેઈ ગઈ, કરે તે સખળું દુઃખ; દિન કેતે મેં સાંભળ્યું, ગઇ તરશ ને ભૂખ. દક્ષિણશ્રેણિના પતિ, ચક્રાયુધ રાજાન; તેહની કરૂ હું ચાકરી, પણ નવ ધ્રુવે માન. મેં જઇને તેને કહ્યું, પુત્ર છેડાવા એહ; કહે છેાડાવું તેા સહી, [ પ ] જૂઠ્ઠું બેલે તેહ. તે દુખ અતિઘણુ સાંભરે, એહવે રાયના નૂત; કન્યામાંગણુ આવીએ, તે અતિ વાંકે ભૂત. તવ મેં તસ ઉત્તર કી, પુત્ર છેડાવે જે; સહી કરી તે સાંભળેા, કન્યા પરણે તેહ. એહવું વચનજ સાંભળી, મનમાં નાણે તેહ; નિમિત્તિયે મેં પૂછીએ, ભાખી જાણે જેહ. તવ ખેલે તે પડિત, સાંભળ ખેચર વાત; જયાનંદ જે આવશે, જય નૃપ જેહના તાત. એ કન્યા તે પરણશે, ત્રિલેાકી રૂપ ન પાર; તુજ નદન છેડાવશે, વિશ્વતણા આધાર. તે હું ખેચર ભીલ થઇ, તું આણ્યા ઈષ્ણે ઠામ; દુખભંજન જગ તું સહી, આવે મારે કામ. વિમાને બેસી આવિયા, જિહાં ખેચરના વાસ; પવન'જય તવ વીનવે, સાંભળ લીલ-વિલાસ. ઇહાં વિદ્યા સાધ્યા પખે, ચઉસડ વશ નિવ થાય; આહુતી સઘળી આણીને, વિદ્યા સાથે રાય. તવ ચેાગિનિ આવી તિહાં, કીધા કોડ ઉપાય; જયાનંદ ચકા નહીં, પણ તે વાયા વાય. એગિનિયા બહુ પરે નડી, આણી મન વિખવાદ; જયાનંદ મન થિર કરી, ધ્યાન ધરે નિરાખાધ, For Private & Personal Use Only Jain Education International ૨૨ ૨૩ ૨૪ ૫ ૨૦ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર 3333 ૩૩ ૩૪ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy