________________
સ્વાર્થ પ્રપંચ.
(૧૭૭). જ્યાનંદ સુખ લેગવે, દેવતણી પર તેહ માસ વસંતજ આવીઓ, ફાગ રમે સહુ જેહ. સ્ત્રી સાથે રમવા ગયે, જળકીડાને કામ; કીડા કરી પાળે રદ, નિરખે વન અભિરામ. ભીલ એક એહવે સમે, સ્નાન કરી નિજ હાથ; નૃપ આગળ ઊભા રહ્યા, બીજે કે નહિ સાથ. પય પ્રણમી ઊભા રહો, સાંભળ તું મહાધીર; ત્રલય પરવત હું વસું, કાળ મહાકાળજ વીર. લહુ બંધવ સબળે થઈ લીધું સ્ત્રીસહ રાજ,
આ વનમાં તે આવીએ, કરે મુજ એને કાજ જયા તેહ પૂઠે ગયે, તિહાં નવિ દીસે કેય,
ભીલ તેહ નાશી ગયે, ફરી ફરી વનમાં જોય. વર વિમાન એહવે સમે, નર બેઠે એક ત્યાં;
કરી પ્રણામ ઊભું રહે, જ્યા છે જ્યાંહ. વૈતાઢય ઉત્તરશ્રેણિમાં, નગર ભલાં છે સાઠ;
તેહતણે હું રાજીઓ, પ્રજા પાળું છું તાસ. માહરે સુત એકજ ભલે, વજૂયુધ તસ નામ; શિખર એક દીઠું ભલું, તિહાં તિણે વાણ્યું ગામ. તે થાનક ચઉઠિતણું, કરે ઉપદ્રવ અનેક મરગી રોગ તે અતિ ઘણ, કહેતાં નાવે છેક વાયુધ તે ચિંતવી, વિદ્યા સાધે ઉદાર,
ગણિયે ભળે, પણ નવિ ચળે લગાર. રૂપ અને પમ તવ કરી, એવી બોલે વાગર
નિ સહી તુજને વરૂં, એ તું સાચું જાણુ. ઈણ વચને ચૂકે સહી, બાંધ્યે પન્નગ પાસ; મારી કૂટી ઈમ કહે, પરણે એ સાબાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org