________________
४८
(૧૭૪). જયાનંદ કેવળી. જે તું હવડા રહે મુજ પાસ, તે મુજ જીવિતની સહી આશ; બેલ દેઈ રાજા સતેષ, સુખેં સમાધે કાયા–પિષ. ૧૪૫ સંઘસારને તેડી તામ, મંત્રી સાથે સોપ્યું ગામ;
લેખ લખી રાજાને ખરે, સંઘસારને રાજા કર્યો. ૧૪૬ મંત્રી સાથે આ સંઘ, જય વિજયને તવ થયે ઘંઘ;
ભાઈ બેઉ એકતે મળી, કરે મ મૂરતિ સૂધી વળી. ૧૪૭ જયા તુલ્લે રહે ઘર વાસ, તે અલ્પે જઈ વનવાસ;
સંઘસાર રાજે થાપિ, તુહ્મને જીવ પદવી આપિયે. તેજ પ્રજાના સીજે કાજ, નહીંતે કુળને આવે લાજ;
પ્રભાતે ઉઠી તાપસ ભયા, સંઘસાર તે રાજા થયા. સુખેં સમાધે પાળે રાજ, પ્રજાતણું સવિ સારે કાજ; વિજયરાજ તે તાપસ રૂપ, સંઘસારને થાયે ભૂપ. ૧૫૦ લખમીપુર શ્રીપતિ રાજાન, જયાતણું બહુ વાણું માન;
એક દિન પૂરી સભા બઈઠ, વનપાળક આવ્યું નૃપ દીઠ. ૧૫૧ સ્વામી ચંદન-વન આરામ, ગુરૂ પધાર્યા ભેટ સ્વામી, તે નિસુણીને ચાલ્યા તિહાં, ગુરૂ દીઠા વનમાંહિ જિહાં. ઉપર ગુરએ ધર્મદેશના કહી, ભવ્ય-જીવે સાચી સહી;
જયાનંદને સેંપી ભાર, ગુરૂ પાસે લિયે સંયમ સાર. ૧પ૩ પૂરવ ચઉદ ખરાં અભ્યસ્યાં, શ્રી જિનવચન તે હૈડે વસ્યાં; બીજા પાંચસયાં પરિવાર, નારી પાંચસે થઈ અણુગાર. ૧૫૪ શ્રીપતિ રાજત્રષિ તે વળી, ખપી કર્મને થયા કેવળી; મેક્ષે પહાતા સાધુ સુજાણ, જ્યજયકાર સદા કલ્યાણ. ૧૫૫ હવે જયા નૃપ હુઓ બહુ, દેશ ઘણું પિણ સાધ્યા સહુ; ત્રિખંડને રાજા તે થયે, ધનદ પરે તે દાની હુએ. ૧૫૬ કમળપ્રભ પદ્યરથ જેહ, કન્યા લઈને આવ્યા તેહ વળી બીજા નૃપ આવે જેહ, કરે ચાકરી ઊભા તેહ. ૧૫૭ ઘણી કન્યાને સંગ્રહ કરી, દાને પુણ્ય ભંડારજ ભરી; પ્રજાતણ તે સારે કાજ, ઈદ્ર પરે તે પાળે રાજ. ૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org