SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કરમની વિચિત્ર ગતિ, (૧૭૫) એક દિન નાટકીએ એક સાર, માંડયું નાટક કરી વિચાર નાટકણી તે સુંદર રૂપ, પદ્મપ્રભ ઓળખિયે ભૂપ. ૧૫૯ પિતા પિતાને જાયે જામ, નિજ ચરિત્ર તે ગાયું તામ; તવ રાજ પદ્યરથ જેહ, નિજ પુત્રી વળી જાણ તેહ. ૧૬૦ તવ પુત્રીને પૂછે વાત, નૃપ બોલે એ સ્યું અવદાત; મુજ સ્વામીણ્યું રમવા ગયાં, વન-રમતાં નિદ્રાવશ ભયાં. ૧૬૧ ભીલ મળીને આવ્યા બહું, નાશી દહ દિશિ તે ગયુંસહ; ભીલ હાથ તે હું તિહાં , ધણી ના શક્યા તેવસ્ય ભિડી. ૧૬૨ તસ ઘર લઈ ગયે તે ભીલ, તસ નારી વિષ દીધું વિલ; માંગણ જણ એ આ ત્યાંહિ, તેને આપી ઝાલી બાંડિં. ૧૬૩ નગર એક તે લેઈ આવીએ, ઓષધ કરીને એ ફાવીઓ નિજ સ્ત્રી કરીને રાખી સહી, વીતક વાત હતી તે કહી. ૧૬૪ ગરથ દેઈ છેડાવી બાળ, તસ સ્વામી તે તતકાળ; તે સ્ત્રી આપી કરી પસાય, એ ક્યાં કામ કર્યા તુટ્યા રાય ! ૧૬૫ સુખે સમાધે નિજ ઘર રહે, આધી વાત તે કવિયણ કહે જે જગદંબા સાનિધ કરે, વાણી સરસ વળી ઉચ્ચરે. ૧૬૬ કવિયણને મન હરખજ ભયે, ઉલ્લાસ ત્રીજો પૂરે થયે; જે માતા તું હંસાની, વાણી આપિશ મનભાવની. ૧૬૭ તે ચે બેલી ઉલ્લાસ, કરસ્ય વાણીને પરકાશ; હરખ ધરી કવિ બેલે વાન, ભણે સુણે તસ નવે નિધાન. ૧૬૮ ઇતિશ્રી વાના કવિવિરચિત શ્રી જયાનંદ કેવળી રાસ વિષે સ્ત્રી ચરિત્ર ઉપર મદન ધનંદ કથા, કમળપ્રભ પયીરથ યુદ્ધ અને ધિકાર, પયીરથ પ્રતિબંધન, કમળસુંદરી પાણીગ્રહણ, લક્ષ્મીપુરી કન્યા ત્રણ પરિણયન, સંઘસાર રાજ્ય સ્થાપન, રાજા શ્રીપતિ દીક્ષા ગ્રહણ મોક્ષપ્રાપ્તિ, ત્રિખંડસાધન, વિજય સુંદરી ચરિત્રાદિ વર્ણન પૂર્ણ ત્રીજો ઉલ્લાસ સંપૂર્ણ થશે. છે જે ૨ અમર ચંદ જ શરા જ Jain Education International શry.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy