SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સોગ વિયોગ પ્રસંગ (૧૩) જે વરતાત થયે તે કહ્યું, તેહ સુણ મહીપતિ ગાંગો; વાત કરંતાં જાણજ થયું, આવ્યા મંત્રી આવી કહ્યું. ૧૩૨ જય વિજ્યરાજા ને લેખ, ભેટ ઘણુણ્યું તમને પેખ; જે અમ પ્રાણતણે આધાર, તે નજરે દાખે એકવાર. ૧૩૩ મંત્રી સાથે તે પાઠવ્યા, જયાતણે મંદિર આઠવ્યા; જાણ કરી તવ જ્યાનંદ, તે નિસુણીને યે આણંદ. ૧૩૪ સાહામે આવી પ્રણમ્યા પાય, તુમશું વિજયી છે માય તાય; મંત્રી ભણે જીવ પાખે અંગ, તુમ વિણ માયતાય છે તંગ. ૧૩૫ સુણી જ્યા મન ઝાંખે થયો, હું કાં માની કુખે ભ;. છડે પ્રમાણે જાવું તિહાં, એક ઘી હવે ન રહું ઈહાં. ૧૩૬ ઈસ્યુ કહી મંત્રીને માન, આરેગાવી આપ્યાં પાન; તવ નિ જાવું મન થયું, પાયક સહુને જાણ જ કર્યું. ૧૩૭ શ્રીપતિ રાજા જાણુજ ભયે, જયા ચાલે છે નિશ્ચ થયો; તવ રાજા તે ધરણી ઢળે, મંત્રી સઘળા આવી મળે. ૧૩૮ વાય કરીને વાળ્યું ચેત, જાણે પૂઠે લાગે પ્રેત; પેટ મારવા લાગે જામ, પુત્રી ત્રયે આવી તામ. ૧૩૯ અહી આપોહ કરે બહુ તદા, મેં મન માંહિ નાટ્યું કદા; એહ પુરૂષસ્યુ કીધું યુદ્ધ, એહ મહારાજા–વંશવિશુદ્ધ. ૧૪૦ માહારૂં મુખ કેમ દાખું એહ, કરી ઉપાય ને પાડું દેહ; તવ જયા આ પરવરી, એ રાજા તે શી પરે કરી. ૧૪૧ જાણ્યા પખું નવિ માને મન્ન, જાણ્યા પખે તે વસતે રત્ન; અનેક ઉપાય કરીને રાય, જીવતે રાખે તેણે ઠાય. ૧૪૨ નગર વઈરાટે પાંડવ રહ્યા, રાય હરિચંદ ડુંબજળ વહ્યા; નળરાજા થઈ રહ્યો સુઆર, અણજાણ્યાને કિ વિચાર. ૧૪૩ શ્રીપતિ રાજા ઈમ ઉચ્ચરે, મહી–થળી જે મેહે ભરે; ગંગાજળ જવ કાજળવાન, અહ્મ વચન તે સાચું માન. ૧૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy