________________
(૧૭૨ ) જ્યાનંદ કેવળી. કરી અવધિ દિન નવની સહી, પુરોહિતસુતે એ વાણી કહી,
કરભનાં વાહન લીધાં પંચ, નર પંચે તે ચારૂ સંચ. ૧૧૯ જેયણ શતનું અંતર જિહાં, દિન ત્રીજે વળી આવ્યા તિહાં,
ઉંટ તે બાંધ્યા વનડે મઝાર, જેશી વેશ ધર્યો તેણિવાર. ૧૨૦ ચાલ્યા આવ્યા રાજભવન્ન, જાણે ઈંદ્રપુરી કે અન્ય;
સેવનય મંદિર ઝળકત, મણિરત્નમય લાગું ચિત્ત. ૧૨૧ થાંભે દીપ ઝલામળ ઘણી, શાલભંજિકા દીસે મણ કાચતણા બહુ બાંધ્યા ચેક, મૂરખજન તે પાડે પિક. ૧૨૨ જાળી ગોખ તે મણિમય જાણ, ઈણી પરે જેશી મનમાં આવ્યું
કે એ સ્વર્ગ કે ઇક્રભવ, વિપ્રતણું ત્યાં મેણું મન્ન. ૧૨૩ આશિર્વચન જ પળે કહે, તે આઘે જાવા નવિ લહે, દુઆરપાળ જઈ રાજા વીન, જ્ઞાની એક દીસે અભિન. ૧૨૪ શીઘ્ર થઈને તે લાવ, આવ્યા જેશી માટે ભાવ; કરીય સ્તુતિ ને ઊભું રહે, પ્રણામ કરી નૃપ બેસે કહે. ૧૨૫ મનસ્યું ચિંતે એમ્યું ઇશ, કે બ્રહ્મા કે શ્રી જગદીશ ! વિજયરાય તવ દ્વિજને કહે, શી શી વિદ્યા તુમ મન રહે. ૧૨૬ જાણું સ્વર્ગ મૃત્યની વાત, ચંદ્રગ્રડણ તારાને પાત;
તવ રાજા કહે સુણ તું વીર, પુત્ર અમારે જે જગવીર. ૧૨૭ . તેહની સુધિ તુમે જે કહો, તે મન વંછિત સંપદ લહે;
હીન સંઘ તે લેઈ ગયે, જયાનંદ તે મનમાં દયો. ૧૨૮ તવ આડંબર કરી અપાર, તિહાં લે જેશી તિણ વાર
તુમ સુત વિજયી જાણું સહી, દેશ ઘણાની ફરસી મહી. ૧૨૯ નૃપતિસુતા તિણે વરી અનેક, લખમીપુર છે હવડાં છે,
તે સુણી નૃપને થયે આણંદ, વિપ્ર ભલે તું સૂધ ચંદ. ૧૩૦ દાને વંઠે જળધરધાર, ઉંટ સવિ તે ચાંપ્યા ભાર; દિવસ એક રહીને વન્યા, દિન ચેાથે જઈ રાજા મળ્યા. ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org