________________
સત્યને જ્ય. (૧૭૧) તવ મંત્રી આવી વીનવે, એ શું કર્મ કરે છે હવે? એહનું કુળ ચંડાળજ જાણુ, સંઘતણે મુખ એવી વાણ. ૧૦૯ મંત્રી કહે દુર્જન જન જેડ, એહવાં કથન કહે વળી તેહ;
તમે જઈને પૂછે સહી, ભૂપતિ વાત મંત્રીને કહી. ૧૧૦ જયાતણે ઘર મંત્રી ગયે, કરી પ્રણામ ને ઊભે રહે;
સ્વામી કહે કુણુ કુળને ગામ, જયા ભણે કહેશું સંગ્રામ. ૧૧૧ તવ સ્ત્રી વચ્ચે લાગી જાય, જયા ભણે કહેશે સંઘરાય;
સ્ત્રી બોલે તસ વાચા તેહ, સંઘ ભણે ચંડાળજ એહ. ૧૧૨ તવ જયા મન આણુ ગર્વ, આ લે બૂટી કહેશે સર્વ રાજભા થંભે જેહ, શાળભંજિકા કહેશે તેહ. ૧૧૩ તસ મસ્તકે એ ખૂટી ધરી, શાળભંજિકા કહેશે ચરી;
તવ શ્યામા મન ઉદ્ઘટ ઘણે, પિતા પ્રતિ કહે વાણી સુણો. ૧૧૪ આ સભા સહુ ખિતાં, થંભપૂતળી ગુણ કહેશે છતાં; પૂતળી મસ્તક મૂળી ધરી, તવ બલેજ યાનું ચરી. ૧૧૫ સભા સહકે થઈ સાવધાન, સૂધે મન ધરજો સહુ કાન, એમાં જૂઠ ન એક રતી, વાત કહું છું જે છે છતી. ૧૧૬.
(દૂહા-). વિજયપુરાહત વિજયસુઅ, સિરિ જયાણંદ ભિડાણુ;
વર ખત્તિ નરવંશમણિ, ગુણનિહિ મહિમનિહાણુ. વિજયપુરનગર જયપ, કમળા કુ ધાર; અતિ ભાગી ગુણનિલે, એ જયાનંદ કુમાર.
" (પાઇ.) એહવી વાણી નિસુણી કાન, રાજા મનસ્યુ થયે હેરાણ; ચાલી ગયે કુમરીઆવાસ, પાએ પ્રણમી ખમાવે તાસ. ૧૧૭ તેહિ સજા નહીં વિશવાસ, પુરોહિતસુતને તેડે પાસ; વિજયપુરે તે વેગે વહી, નરતિ કરીને આ અહીં. ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org