SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાપ્રતાપ પ્રસ’ગ ( ૧૭ ) મળે લાક સિવ થેકેથાક, ઉદ્યમ કરે તે થાએ ફ્રાંક; જયાનંદ પતિને કહે, બહુમધ તુમ દીધું લહે. તે દીઠું તવ આલે હાથ, વિપ્ર ભણે હવે આવા સાથ; પતિ પ્રતે પ્રકાશે ગુજ, રાય પાસે બેસારે। મુજ. ૫૮ આપાપણી કળા જો ખરી, વિ જીપે રાજા-કુ'અરી; તવ મુજને તુમે દેજો આશ, કૈતિક કરૂ હુ· રાજાપાસ. ૫૯ તવ પડિત તે સેવનમાટ, હાજ ભણીને તેડચા વાટ; રાજલેાક સવે બેઠા જ્યાંહિ, છાત્ર તેીને આવ્યે ત્યાંહિ. ૬૦ વામણુ રૂપ દીઠું જેટલે, એ સહી કન્યા વરશે ભલે; રાજપુત્રી તવ આવી ત્રણ, રૂપવતી ને સેવનવર્ણ. પહેલી નાદસુંદરી નામ, તે માંડે નાટકનું કામ; મીજી વીણાના લહે ભેદ, ત્રીજી જાણે રાગ અભેદ. નાદસુંદરી બીજી નામ, ગીતસુંદરી ત્રીજી તામ; વિવિધ કળા દેખાડી નવી, પર પરની પ્રીછે પદ્મવી. તેહને જીપી ન શકે કાય, જયાનંદ તવ બેઠા જોય; ૫૭ Jain Education International ૬૧ ૬૨ ૬૩ ક તવ વામણું મુખ-વાણી કહી, નાદસુંદરી તું ચૂકી સહી. ૬૪ તવ કન્યા તે ખેલે કમ્મ? ભરતશાસ્ત્રના જુએ મમ્મ! તવ તે વામણુન સુખથકી, ભરતશાસ્ત્રની કાઢી વકી. તવ તે કન્યા પ્રીછી બહુ, હું ચૂકી છું મ કહેશે સહું; નામે જાણી તાહારી વાત, પ્રીયા કારણ ચૂકી ઘાત. પણ મુરખ મિળિયુ` સહુ કાય, એડવી વાણી સુણે સવિ લેાય; તવ રાજા પતિને કહે, વળી છાત્ર કે તાહારે રહે ? વામણને દેખાડે તામ, આગળ આવી કરે પ્રણામ; રાજાના માગી આદેશ, વીણામાંહિ દોષ અશેષ. તે સરવેના જોઇ સચ, નાટકના માંડયે પરપંચ, દેવતણી પરે વીણા વાય, કરે નૃત્ય મધુર સ્વર ગાય. ६७ For Private & Personal Use Only ૬૫ ૬૮ ૬૯ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy