________________
જયાને કેવળી,
હું છું ખત્રી રૂપે ઈસ્ય, કે નવિ પરણે કારણે કિ ? કળા શીખવા આ અહીં, તે કન્યા મુજ પરણે સહી. ૪૪ તવ તે હસી પડયા સવિ રાય, એ શું શીખે કિ ઉપાય; વિદ્યાગ્ય એ નર સહી નહીં, પંડિત વચન કહે તવ સહી. ૪૫ તવ તે વામન કરે વિચાર, સવા કેડિનું કંકણ સાર;
તે મૂકે જવ પંડિત પાસ, વિપ્ર ભણે તમે ભણે ઉલ્લાસ. ૪૬ કપટપણે નવિ શીખે કળા, તવ કુંઅર થાએ આકળા;
હસી હસી દુખાડે પેટ, એ સહી કન્યા વરશે નેટ. ૪૭ તવ વામણે કરી એક પર, યા ગયે પડિતને ઘેર,
પંડવાણુને કરે પ્રણામ, દે આશિશ તે મનસ્ય તામ; ૪૮ સવા કેડિનું કંકણ જેહ, પંડ્યાણને આપ્યું તે; તિણે પંડ્યાણનું મન ચળ્યું, સાકરમાંહિ જ ભળ્યું. ૪ પંડિતને વળી કહેજે તુમ, જિમ બહુ વિદ્યા પામું અમે;
જવ પંડિત આ આવાસ, નિજ વનિતા જઈ બેઠી પાસ. ૫૦ એ છાત્ર નહીં વિદ્યાવત, એહને બે સરસ્વતિનો મંત; તવ પંડિત મુખ એવું ભણે, બહુ ઉપાય કિયા એ તણે. ૫૧ હે મુખ ના એક માત્ર, ઘર સરખી નવિ દીસે જાત્ર; કંકણ દેખાડયું જેટલે, બીજું પંડિત પાસે ભલે. પર તવ પંડિત માંડે પરપંચ, નિશા ભણવે માંડ સંચ;
તે હે પિણ વામનનું રૂપ, કહ્યું ના કરે વકીભૂપ. પ૩ ઈમ કરતાં દિન કેતા ગયા, શીખી કળા સવિ ઉદ્યમી થયા; વસ્ત્ર શસ્ત્ર સવિ સૂધાં ધરે, રાજભવન જાવા મન કરે. ૫૪ માસતણે તે અવસર થયે, વળતે બેલ જયા પ્રતિ કહ્યા;
તવ તે સવિ વામણને કહે, કળા દેખાવ મંદિર રહે. પપ વામણ કહે હું આવું સાથ, જે ગુરૂ મુજ વળગાડે બાથ; માસ માસ પ્રતિ પ્રિક્ષા થાય, તિહાં આવીને બેસે રાય. પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org