________________
વિદ્યાપ્રભાવ પ્રસંગ પિળ ચાર તે સુંદર રૂપ, અતિહિ મનહર દેખે ભૂપ; ભારત સાખે ભગળ સહી, ધ્વજ પતાકા ઝાઝી કહી. ૩૧ પúકની ગતિ જોયણ એક, મહીથકી તે ઉંચે છેક;
તવ મન ચિતે મેં ન જવાય, વિદ્યાસાધન કરૂં ઉપાય. ૩૨ તિહાંથી વેગે પાછા વળે, જંબુદ્વીપમાંહિં તે ભળે; તિહાં દીઠું એક જૈનભવન્ન, નીચું જઈ ચિત્ત હું ધર. ૩૩ માંહિં જઈને કરે પ્રણામ, વિનય કરીને સ્તવીઆ તામ;
સ્તવીઆ પ્રથમ જિનેસર દેવ, સુર નર કિનર સારે સેવ. ૩૪ બાહેર આવી પેખે ધીર, મંડપ નિરખે જયાનંદ વીર; | તિહાં તવ બહુલા સ્વર વળી થયા, જેવા કાજે જયાનંદગયા. ૩૫ સુંદર નરનું ટેળું એક, કરે નૃત્ય તે વડે વિશેક; તવ નરને પૂછે રાજાન, કસ્યા નર એ શું વિજ્ઞાન? ૩૬ વળતે તે નર બેલે વાણ, લખમીપુર નગરી એ જાણ;
નૃપ મહીપાળ સબળ બળવંત, પ્રજા સર્વ વાંછે જયવંત. ૩૭ પુત્રી ત્રણ્ય સકળગુણભરી, રૂપવંત તે જાણે સુરી; જિનશાસનની ત્રણ્ય જાણુ, નાટિક ગીતતણી તે ખાણ. ૩૮ એક કન્યા તે નાટક લહે, બીજી ગાન વીણરસ કહે; ત્રીજી મધુરાં ગીત રસાળ, રૂપવંત તે ત્રયે બાળ; ૩૯ થઈ મોટી તે ત્રયે જિસે, નિજ નિજ કરે પ્રતિજ્ઞા તિસે;
આપાપણું કળાના ભેદ, જે અમ જીપે તે વર વેદ. ૪૦ ઠામ ઠામના રાજકુમાર, જીપી ન શકે એક લગાર; વળી આવીને શીખે કળા, માસ માસ પ્રતિ નિરખે બળા. ૪૧ તવ તે જ્યાનંદ મનવમી, સુણી વચન હૈડે હસી;
મંચ શસ્ત્ર સવિ મૂક્યાં ઠામ, વામનરૂપ કરે એ કામ. ૪૨ કુત્સિત દેહ આભરણે ભર્યો, પંડિત જિહાં બેઠા પરવર્યો, તેહને આવી કરે પ્રણામ, નામ ઠામ કુળ કેડું ગામ. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org