SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) જયાનંદ કેવળી, મનમાં આણી કેડ અપાર, સ્ત્રીસ્યુ રમવા ચાલ્યા સાર, પરિકર સઘળું સાથે કરી, વિવિધ વસ્તુ વળી આગળ ધરી. ૧૮ કેસર કસ્તુરી મહમહે, અંબર ચુઆ પરિમળ રહે, ગુલાલતણ તવ કીધા રોળ, ચંદન કુંકુમ આપ્યા બળ. ૧૯ ચંપક મેગર ને જાસૂલ, જાય સેવંત્રી ઝાઝાં મૂળ પાડળ પારિજાત નહિ પાર, વારૂ વેલી ફૂલ અપાર. ૨૦ સહસપત્ર લખદળ વળી જાઈ, દમણે મરૂઓ કેતકી લઈ; કમળતણ બહુ દંડક કરી, સ્ત્રી બેહુ છાંટે જળ ભરી. ૨૧ બલસરી વળી કણયર ઘણાં, નામ કેતાં કહું ફૂલજતણા; ફાગ ગાય તે રાગ વસંત, કામીતણા ચપળ કરે ચિત્ત. ૨૨ ઈમ સુખ વિલસે વિધવિધ પરે, દેવ દેગંદક તેહની પરે, તવ ત્યાં વાત હુઈ છે જિસી, સુણતાં જાણે સાકર તિસી. ૨૩ વિદ્યાધર એક દીઠે ભૂપ, પૂછયું તું કુણ દાખ સ્વરૂપ ? ખેચર બેલે મધુરી વાણ, તાઢ રહુ નિચે જાણ. ૨૪ અમે વિદ્યાધર મેં ચાલ, નિજ મનની તું શંકા ટાળ; પાણી પીવા જળને ઠામ, ઉતરીઓ આણે આરામ. ૨૫ નંદીશ્વરની યાત્રા સહુ, દેવ દાનવ તિહાં મળશે બહુ ઈહિથકી દ્વીપજ આઠમું, તિહાં જઈને ભાવે નમું. ૨૬ અઠ્ઠાઈને મહિમા સાર, મળશે દેવ અપારાવાર; શ્રી જિનભવન અછે બાવન્ન, બારાં દેખે તે ધન્ન. ૨૭ જયાતણે મન લાગી ખંત, જાવાની મન પેઠી બ્રાંત, નિજ ઘર આવીને કહે વાણું, કરી યાત્રા ને આવું ઠાણ. ૨૮ સ્ત્રી સંતેષી ચા વીર, પર્ઘક આરહી બેઠે ધીર; થોડા દિનમાં આવું જઈ જયાનંદે એ વાણું કહી; ૨૯ મગતિ તે ચાલે જામ, દેખે જગતી કેટજ તામ; ઉંચી આઠ જેઅણને માન, વજેપીંડ ને સેવનવાન. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy