SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પરાક્રમ પ્રસંગ (૧૩) કૃપા કરે હવે લાગી શીખ, વચન થયું તે માગી ભીખ; જયા ભણે એ નાસ્તિક ટળે, તે સહી એ માનવ સંભળે. ૫ પદમ કહે જે કહે તે કરૂં, વયણ તમારાં સહી આણુસરું, તવ તે કીધે કપિ ટળી રાય, જયાતણે જઈ લાગે પાય. ૬ તવ જયા તે ભીલ-સરૂપ, મસ્તક મૂળી દેખે ભૂપ; પુત્રી આપી તાતે તદા, સોય કેપ વળી કી મુદા. ૭ જીર્ણ વસ્ત્ર શૃંગારજ વિના, દેખી સહુ થયા વિસ્મયમના; કમળપ્રભની ભગિની જેહ, નિજપુત્રી એ નિ તેહ. સે દેખી નૃપ લાયે ઘણું, ધિગ જીવ્યું ચિંતે આપણું સભા સહક પામી મેહ, તે દેખીને લાગે છે. હું કમળપ્રભ નૃપ બીજે જેહ, કરે વીનતી ઉભે તેવ; સ્વામી તે કુણ દાનવ દેવ, થાએ પ્રસન્નને ભાખે હે. ૧૦ તવ જયા તે દાખે રૂ૫, નિજ તનયા તે દેખે ભૂપ; રાજ સવે તે રંજ્યા બહ, વિકસિત અને નિરખે સહ. ૧૧ ઇંદ્ર ચંદ્ર કે જે ભાણુ, મીન ધ્વજ મૂકાવ્યાં માણ; કે એ રામતણે અવતાર, રૂપે જાણે બ્રહ્ના સાર. ૧૨ તવ આવી તે રાજકુઆરી, લેઈ વરમાળને ઉભી બાર; ઘણું મહત્સવ તિહાંકણ કરી, કમળસુંદરી કન્યા વરી. ૧૩ દેશ એકનું આપ્યું રાજ, તવ સીધાં મનવાંછિત કાજ; પદમરાજ પુહતે નિજ ઠાય, રાજ દેશનું આપી જાય. ૧૪ નિજ નિજ પુત્રીને અનુસાર, અળવે આપે જયાકુમાર; ઔષધી એક પ્રથમ છે જેહ, રત્ન પાંચસેં આપે તેહ. ૧૫ તેહનું દાન કરે અતિ બહુ, લેભે સેવા સારે સહુ શ્રી બહુચ્ચું સુખ ભગવે, દેવતણી પરે દિન જોગવે. ૧૬ વસંત માસ આ તિણ સમે, લેક સહુ તવ ફાગજ રમે; જયાનંદ મન ધરી આણંદ, રૂપે જાણે જેહવે ચંદ. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy