________________
(૧૬)
જયાનંદ કેવળી. જયા તવ બહુ યુદ્ધ કરે, ભાગ્યે પદમનું સૈન્યરે, કમળપ્રભ પાછા વળે, ઉપર વિપ્રને મન્નરે. તે ૧૯ પદમરથ તવ ઊંચરે, સુણ તું વિપ્ર સુજાણ;
લે તરભાણું પાતરી, કાં તું થાય અજાણરે. તે૨૦ વિપ્ર ભણે સુણ મહીપતિ, હું તુજ દેઉં સીખરે;
જા પાછે નિજ મંદિરે, નહીંતે માગીશ ભીખરે. દૂ૦ ૨૧ વચન સુણી કેપે ચઢ, કીધા મહા સંગ્રામ,
તે સરવે નિષ્ફળ થયા, દાડે વાંકે જામરે. દૂતે ૨૨ દેવતણે સાનિધ કરી, જીત્યે જયાકુમારરે,
પદમરાય તે વશ કરી, પાંજરે ઘા સારરે. ત. ૨૩ જણ મુષ્ટ કરી તાડીએ, કીધે સબળ ફજેતરે, વિપ્ર-વૈદે બહુ નમે, ગ્રહી ચાલ્યો નિજ દેશરે. તે. ૨૪ જય જય રવ તિહાં બહુ થયા, હરખ્યા નગરના લેકરે,
એ વિપ્ર નહીં કે દેવતા, પદમ મૂકાએ પકરે. દૂત. ૨૫ ઘર ઘર ગુડીઓ ઉછળી, તરિયા તેરણ રંભરે; નારિક નવ રસ ખેલીએ, વાજાં વાજે ભંભરે. દૂતે. ૨૬
(ઢાળ ૨છ-દેશી એપાઈની.) દિન બીજે તે સભા મઝાર, મળ્યાલેકના થોક અપાર;
પંજરથી નૃપ તે આણીએ, કંઠ પાસ ઘાતી તાણી. ૧ વિપ્ર રાય લાવે સંગ, મસ્તક મૂળી દીધી રંગ;
માંકડ થઈ તે ઉભે રહે, વળી બેલ રક્ષકને કહે. એ રાજાને એહજ સીખ, નગરીમાંહિં મંગાવે ભીખ; દંડ કરી ઠબકા ઘણું, લેક સહુ નિરખે પિખણું. ૩ તવ કમળા તે આવી કહે, એ વાત મુજ મનમાં દહે; સ્વામી તું તે છે દયાળ, ઈણ વાતે ઊપજશે કાળ. ૪
|
1
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org