SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દૂ. ૭ પરાક્રમ પ્રસંગ (૧૬) પૃથવી આકંપી સહી, દળ નવિ દીસે પારરે. દૂતે ૬ દિન કેતે તવ આવિયે, કમળપ્રભને દેશરે, લૂટે લગડે અતિઘણું, ઉતરીઓ એક નેસરે. કમળરાયે તે જાણિયું, બીહને હૃદય મઝારરે; એહનું દળ સબળું સહી, નગર દેવાયું દુવારરે. મંત્રી કહે નૃપ થિર થઈ, સેના કરે સવિ જાણ; બાર ઉઘાડી નીસરે, બાહર મંડે પ્રાણરે. તે. ૯ તવ રાજા મન થિર કરી, સમરી મન નવકારરે; સવિ સેનાપતિ ગજપતી, કીધે સબળો ભારરે. તે. ૧૦ હય ગય રથ તે સજ કરી, પાયક પાર અસંખ્ય તુર ભંભા તે વિસ્તરી, સૈન્ય મળ્યું બહુ લખ્યરે તે. ૧૧ પદમરથના દળથકી, અરધ સૈન્ય તે જાણ, દંડાયુદ્ધ સવિ સજ કરી, વિપ્રતણે છે પ્રાણરે. તે. ૧૨ જયા રથ તવ જોતરી, પહેરી અંગા ટેપરે, આયુધ દળને સજ કરી, મનસ્યું આ કેરે. દૂતે. ૧૩ તવ તેને સાસુ વદે, સાંભળ તે મહાવીર રે; એ નૃપ રાખે છવ, કહું હૈડાનું હીરરે. દૂતે. ૧૪ દળ બેહુ તે તિમ મળ્યાં, જિમ સાયર-ઉધાણરે, નાળ ગેળા તે મૂકિયા, મૂક્યાં સબળાં બાણુરે. તે ૧૫ હય ગય તે બહુ ફળ્યા, વાગાં બહુ નિસાણરે; હાકે હાકી તે બહુ થઈ, કાયર મૂકે પ્રાણરે. તે ૧૬. શિર ત્રટે કેઈ નરતણું, ઘસી ઘસી ઘાય કરંત, સુટ સવે તવ હબહબે, તિહાં નહીં બીહક ધરંત રે. દૂતે ૧૭ ઈણ પરે ઝૂઝ કરંતડાં, ભાગે કમળનરિંદરે; પદમકટક સબળું સહી, તવ ઉઠ દ્વિજઈદરે. દૂતે ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy