SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૦) જયાનંદ કેવી. પદમનરિદે વિનવ્યું, કમળરાય અવધાર; તુજ પુત્રી મુજ સુતતણી, નિચે હોયે નાર તવ કમળપ્રભ ઉચ્ચરે, સાંભળ દૂત તું સાચ; એ પુત્રી વિપ્રજ વરે, એ નહીં ચૂકું વાચ. તવ તે વળી વીનવ્યું, સાંભળ કમળનરિંદ, સિન્ય તેહના આગળે, તુજ બળ થાશે મંદ. તવ વળતું રાજા વદે, કર્મ કરે તે હેય; નાસ્તિકને કન્યા કિસી, એ તે નિચ્ચે જોય. તવ દૂતે વળી બેલિયાં, કુડાં કઠણ કુવાચક તવ વાડવા કોર્ષે ચઢી, બેલ્થ એ નહીં જાચ. ગળ ગ્રહને કાઢિયે, શિર મુનિ જેહ, પઘરથ રાજા આગળું, બે વાકું તેહ. (ઢાળ ૧ લી-પુણ્ય કરે જગ છવડા-એ દેશી.) તે વચન જ વીનવ્યું, સુણ પદમરથ રાય, એ નૃ૫ તુજને નવિ ગણે, એ જાણે સવિ વાયરે. દૂતે ૧ પ્રયાણભંભા તવ વિસ્તરી, હળભળ કીધા ધરે; હય ગય રથ સવિ સજ કરી, દંતી કીધા કેરે. તે ૨ આયુધ તે સવિ સજ કરી, અંગા ચંગા દપરે; શેઠ સેનાપતિ નરપતિ, તેડ્યા મોટા ભૂપરે. તે ૩ “નાળ ગળા મેં ઢાંકળી, આતસબાગી સારરે, હોકાનાળને ચક વળી, ગદાતણું નહીં પારરે. તે ૪ ત્રીશ લાખ હેય પાખય, ગજ તે ત્રીશ હજારરે, રથ તેના પાળા વળી, વીશ કે પરિવારરે. દૂતે પ *મે ભાણજ છાહિયે, પુહવે થયે અંધારરે, ૧ બ્રાહ્મણ ૨ તેપ. ૩ ઘોડા. ૪ આકાશમાં રહેલો સૂર્ય પણ ધળ વડે ઢંકાઈ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy