SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 190 ૭૨ ૭૨ ७४ સી ચરિત્ર પ્રસંગ (૧૫) ઈણ અવસર આવ્યા યતી, પંચસયાં પરિવાર વૈરાગે સંયમ ગ્રહી, પૂઠે કી વિહાર ચઉદે પૂરવ અભ્યસ્યાં, ભણી અંગ અગ્યાર; કાળ કરી પહેલે સરગ, પલ્ય એક આય સાર. મહાવિદેહે અવતરી, થયા નૃત્ય અતીવ; વૈરાગે ચારિત્ર લિયે, મદનતણે તે જીવ. આગમ શાસ્ત્રો અભ્યસ્યાં, જાન ચ્યારણ્યું રંગ; વ્યોમગતિ તે સંચરે, ચારિત્ર પાળે ચંગ. ધનદેવ તે અવતર્યો, રથનપુર ચકી સાર; નૃપતિકુળે નંદન થયે, ધરમી ને સુવિચાર. તેહની વનિતા પદમિની, તે વળી પામી મૃત્ય; શોકાતુર થઇ તે રહો, ચિંતા કરે નિત નિત્ત. મદન જીવ ગુરૂ આવીઆ, કહે પૂર્વભવવાત; ભવ પાછલે દેખી કરી, હુએ તે ઉપશાંત. વચન ઈશ્યા તે સાંભળી, લીધું તવ ચારિત્ર, કર્મ ખેપી મુગતિ ગયા, કીધે જન્મ પવિત્ર. વિપ્ર ભણે નૃપ સાંભળે, એ સ્ત્રીને આચાર; તેહ ભણું નવિ આદરૂ, નિચે જાણો સાર. કમળપ્રભ વળતે ભણે, સ્ત્રી સવિ સરખી નહિં; માતા પસડ નર તણી, સતી શિરોમણી માંહિં. વાત કરતા ઈણ સમે, હુએ જે વરતાત; સભા સકે સાંભળે, નિશ્ચળ મન કરી શાંત. પદ્યરથને દૂત તવ, એક આજે તેણુવાર; વિનય કરી નૃપ વીનવે, પહેલે કરી જુહાર. - ૧ પુત્ર. ૨ શાંતિવંત. ૩ કર્મ ક્ષય કરીને મેણે પહે . ૪ રીતભાત. ૫ શઠાલાકી પુરૂષોની માના. પ ૭૮ ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy