SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ચી ચરિત્ર પ્રસંગ કર મીંઢળ છૂટાં નહીં, કંકણવલય શૃંગાર; નિશા પાછળી અતિ ઘણી, આવી નિદ્રા સાર. નવ તે કંકણ દેખી, સહી પુતે સંકેત; રાતે એ તિહાં કિમ ગયે, કિમ પર કુણું હેત. વી ભણે સુણ બેહેની, જે દેખાડે જોય; * પગ દે બાંધી કરી સૂડે કીધે સાય. અનેક પરે તે તાડિઓ, દુરંક કાળ ગમંત; તે બેહ પરપુરૂષચ્ચું, વિવિધ પરે વિલસંત રત્નાપુરીની સ્ત્રીચે, તવ વનવિયે તાત; મુજ પિયુ હસતી ગયે, વસ્ત્રથી જાણી વાત. અંચલ અક્ષર જે લખ્યા, વાંચી કર્યા પ્રમાણે સારથવાહ એક ચાલતે, તેહને કીધું જાણું. બહુ આભર્ણ તસ કર દિયાં, દેજે લેખ અપાર; એ સ્ત્રી અછે તેમતણી, નિર્ચે કરજો સાર. દિને કેતે તે આવીએ, હસંતીપુર માંહિં; ધનદઘર પૂછી કરી, નિર્ચે આવ્યું ત્યાંહિં. તવ તે વનિતા આકુળ, ઝબકે આવી બાર; રત્નપુરીથી આવીઆ, લાવે પીવા વારિ. સસરે આભર્ણ જે દિયાં, તે દીધાં તતકાળ; વળતે ઉત્તર જે દિયે, નિચે જાણે આળ. તવ સૂડે નયણે જુએ, શાકતણું છમકાર; નારી બહુ ઈમ ભણે, તાહરે એ પરિસાર. અમ પિયુ પરદેશ ગયે, લેખ આપ ઘરી નેહ, રત્નપુરીથી આવશે, તેહને દેજો એહ. દિન કેતે તે તિહાં ગયે, સૂડે આપે નાર; ૧ ભલે દોરે. ૨ પિપટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy