SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૬) જયાનંદ કેવળી, તે તવ એકતે મળી, નર નિદ્રા લહી ભાળ. ઘર પાછળ એક અંબ છે, તે ચઢી તેહની ડાળ; હું પણ થડ ઉકેટર રહ્યો, અંબે લીધી ચાલ. સમુદ્રપાર એક દ્વીપ છે, રત્નજ તેહનું નામ; રતનપુરી નગરે જઈ, તિહાં લીધે વિશ્રામ. તે મથે વ્યવહારીઓ, કન્યા પરણે તાસ; તે બેહને નિરખવા, હુએ મને ઉલ્લાસ. તસ ઘર મંડપ ભાગીએ, તસ વર પામ્યો હાણું; કન્યા પરણી જઈયે, બીજે તેડીઆણું. હું પણ તે નિરખણ ગયે, સ્ત્રીય ન જાણે એહ; મંડપ મધ્યથી હું રહ્યો, કન્યા પરણી તેહ. હું બેઠે જવ માયરે, તવ સ્ત્રી કરે વિચાર; બાઈ એ વર આપણે, નિ જાણે સાર. તે મંદિર છે વીસપ્યું, બીજી બેલી વાણ; પરણી સુણહરે ગયાં, મદન તું નિર્ચે જાણ. તે સ્ત્રીને વસ્ત્ર વળી, લખે એક શલેક; સહકારે જઈ વળગીએ, તવ તે સ્ત્રી થઈ ચેક. ( ) क हसंती कवा रत्न, पूरं चूतो भ्रगावचः सूनुर्धनपते भर्भाग्या, द्वनदेवो भ्यगाश्चियं. દાહો.) ** સાયર જજ ઉતપ તવ સહકારજ ઉતપ, ચાલ ઉગત આકાશ; સાયર તે ઉલંધી કરી, આ મંદિર પાસ. સ્ત્રી બેહુ તે ઉતરી, લાગી ઘરને કામ; તવ સહકારથી ઉતર્યો, જઈ સૂતે નિજ ઠામ. ૧ પોલાણમાં. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy