SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચરિત્ર પ્રસગ અજ તે ઘરમાં વહી ગયા, વાટ જુએ છે નાર. યત્રે બાંધી સ્મૃતિ ઘણું, કીધા સખળ પ્રહાર; તે નિજ નયણે નિરખતા, ધિંગ જાણે સસાર, ઝેટુ (ઘેટુ) ખુંખારવ કરે, ત્રાડે અતિ પેાકાર; કરૂણા જાણી નર કર્યાં, તાપસ દીઠા સાર. તાપસ દેખી માનિની, મનસ્યુ લાજી તામ; તાપસ બહુ સતાષિયા, કીધાં એહેવાં કામ. મદન વિમાસી નીસર્યાં, ગયા તે શ્રીપુર વન્ન; આદિભવન દેખી કરી, ચિતવતા ધન્ન પન્ન, શ્રી જિનને વઢી કરી, શાંત રૂપ થઈ તામ; નર બીજો વળી આવિયા, જિનપૂજાને કામ. મદને .તે દેખી કરી, સુખ મૂકે નીસાસ; નામ ધન છે તેહનું, પૂછ્યુ કહાંકણે વાસ. વાત મ પૂછે અધવા, એ છે દુઃખનું હેત; કર્મે હું બહુ રડવડયા, તે સાંભળ સંકેત. મને વીતક વિ કહ્યું, સાંભળજે જેમ જાણુ; તે સાંભળી ધનદો ભણે, કહુ તે મારી વાણુ. હસ'તીનગરીતણે, પુંજ શેઠ સુજાણ; પુત્ર દેોચ તસ ઘર ભલા, રૂપે જેવા ભાણુ. પિતા તે પરલાકે ગયા, ખાંધવસ્તુ બહુ પ્રીત; સ્ત્રી એહુને નિવ મળે, મધ્યમની એ રીત. તિણુ કારણે થયા જાનુઆ, પણ મુજ શ્રી કુશીળ; બીજી સ્ત્રી પરણાવીએ, તે શું માંડી લીલ. દિવસ કેટલે તેડુ પણ, તેહવી થઈ ગમાર, મેં જાણ્યુ* એ નહી. ભલુ, આવ્યુ. ચિત્ત મઝાર. એક દિન કપટનિદ્રા કરી, સૂતા નિદ્રાકાળ; Jain Education International ( ૧૫૫) For Private & Personal Use Only ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૯ ૨૯ ૩૦ ૩૧ ૩ર www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy