SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૪) જ્યાનંદ કેવળી, મદન મનમાં ચિંતવે, ધિગધિગ એ સંસાર; સંબળ બહુ બાંધી કરી, તે ચાલ્યા નિરધાર. વન પરવત તે નિરખત, ચાલ્યા જાયે જામ; થાકે વન ભીતર જઈ, વડે લીધે વિશ્રામ. તે પાસે છે કઢી, નગરી નામ સુચંગ; વણિગ એક તવ આવિયે, મદન બેલા રંગ. તે સાથે તસ ઘર ગયે, ભેજન ભગતિ અપાર; પાય પ્રણમીને વીનવે, પરણે કન્યા સાર. મદન વિમાસી ચિંતવે, એ સહી રૂડું કામ; સ્ત્રી પાર્ષે નરને સહી, ન રહે ઘરની મામ. વિદ્યુતલતા તવ પરણિયે, કરે બહુ ભેગ-વિલાસ; દિન કેતે વળી સાંભરી, પૂરવ નારી તાસ. વિદ્યુલ્લતાને વીનવે, હું જાઉં નિજ ગામ; દિન કેતા ત્યાં રહી કરી, આવીશ આણે ઠામ. વિદ્યુતાયે ચિંતવી, કીધે કરે સાર; એ વાટે સંબળ સહી, નિએ કરજે આહાર. ગાંઠે બાંધી ચાલિયે, સર આવ્યું એક જામ; થાકે ભાગે ઉસને, ખાવા લાગે તા. સર પાળે એક કાપડ, ભૂખે પડે તેવ; કર તેહને આપીએ, સ્ત્રી બાંધે જેહ. કાપડીયે તે વાવવું, છાગ થયે તિણ ઠામ, પાછું વળીને ચાલિયે, વિદ્વતાને ગામ. મદન તેહ દેખી કરી, વિસ્મય પાપે મન્ન; એહ પાપ છૂટા સહી, પુન્ય ફળ્યું તે ધન્ન. આગળ જઅજ પૂઠે મદન, નિજ ઘરને અનુસાર, ૧ ઈજજત-મર્યાદા.૨ તળાવ. ૩ બકરે. ૪ બેકડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy