SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચરિત્ર પ્રસ`ગ ઉલ્લાસ ત્રીજો. ( ૧૫૩) ( વસ્તુ છંદ ) ધરિય સમકિત પરિચ સમકિત ગુણિય નવકાર, યાતણા ગુણુ વર્ણવું મતિ માત તું આપે સારિય; શ્રી વિજયાનંદ ચરણુથી હુએ બુદ્ધિ ઉલ્લાસકારિય, દ્વિતિય ઉલ્લાસજ મેં કર્યાં તે સવિ માત પસાય; આધું વળી વર્ણન કરૂ સાનિધ દેજો માય. ( દુહા ) વૈદ્ય વૈશ્રમણ વીનવે, સાંભળ કમળનિરદ; ત્રિયા ચરિત્રે દુખ થયું, તે હું કહું વૃત્તાંત, નગર કુશસ્થળ અતિ ભલુ, મદન શેડ સુખશાળ; ચડા તસ ઘરણી છે, બીજી પ્રચડ વિશાળ. તે એહુનેજ વિરાધથી, જાજાઈ રાખી તે; નવણુ વિલેવણુ જૂજૂમ, નિત નિત થાયે જેશુ. વાસર એક અધિકા રહ્યા, ચડાતણે ઘર જાણ; પ્રચંડા ་મૂસળ કરગ્રહી, સાહામી થઇ નિર્વાણુ. મદ્યન અતિ મીહના ઘણા, પાછે નાઠો જામ; 3 મૂસળ તે વિહર થઈ, પૂરું આવ્યુ· તામ. નાઠે નાઠા તિહાં ગયા, જિહાં છે ચ‘ડાખાર; વિષહર તસ ઝાંપે રહ્યા, તેહને સહી નિવાર. નાળ થઇને નીસરી, સાહુમી ઉડી જેણ; વિષહર તેહ નિપાતીએ, તે સર્વ દીઠું તેણુ, ૧. સ્ત્રી. ૨ ન્હાવાનાં વિલેપનનાં સાધને. ૩ દિવસ. ૪ સાંબેલું. ૫ સાપ. Jain Education International For Private & Personal Use Only ૧ ૨ ४ ૫ ७ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy