SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૨ ) યાન કળી. ૧૮૦ તવ તે રૂપ પાલટી સાર, રૂપે જાણે દેવકુમાર. પૂર્વ ચરિત્ર પેાતાનુ જેહ, નિજ મુખ નિજ ગુણ ખેલ્યા તેહ; પછે હુ. સૂતા નિદ્રા કરી, તે એહુયે કહિ ગયાં શર્વરી. ૧૮૧ હવે ન જાણુ* આધી વાત, મન આણુદ્દે ભગની ભ્રાત; સહી કા રાજા ભીલજ નહીં, ખરી શુદ્ધ એ જાણે સહી.૧૮૨ કુમરી પાતે નાટક કરે, માતા પાસે નિવ અણુસરે; દેવળે તે નાટક સાર, જીત્યે વાદી થયા જયકાર. ધન બહુ આપે રાજા ઘણું, દરિદ્રજ ભાગુ' દીનજતણું; વિમેં કાંઇ ન લીધું સહી, તવ રાયે એ વાણી કહી. કમળસુંદરી કન્યા જેહ, નિશ્ચે પરણાવું સહી તે; જયા ભગે માહુરે ખપ નથી, સ્ત્રી ચરિત્ર તુમે જોજો મથી. ૧૮૫ કમળસુંદરીએ કહાવી વાણુ, ઋણુ ભવે એ વર પરણું જાણુ; નહી તે કાષ્ટભક્ષણુ મન ખરૂ, કેહે હું એ વિપ્રને વરૂ, ૧૮૬ શ્રીમાતાના લહી આદેશ, વળી આઘા હું ત્રીજો કહેશ; હરખ ધરી કિવ વાના કહે, રખે માતા એ અધવચ રહે. ૧૮૭ ૧ સતી થવું. લડી મરવું. ૧૮૩ ઇતિશ્રી વાના કવિ વિરચિત શ્રીજયાનંદરાસ પ્રબંધમાં નરવીર હરીવીર ચરિત્ર, ક્ષેત્રપાળપ્રતિષેધ, ઔષધિ પંચ પ્રાપ્તિ, પદ્મપુરગમન, ભીલવેશકરણ, વૈશ્રમણવેષધારણ, નાટિક કરણ, કન્યા ચાર પાણિગ્રહણ વર્ણન પૂર્ણ દ્વિતીય ઉલ્લાસ સમાસઃ Jain Education International ૧૮૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy