________________
પુણ્યપ્રભાવ,
(૧૫) બહુ ઉચ્છવચ્ચું કરે પ્રવેશ, ભાણેજ શોધી દેશવિદેશ. ૧૬૮ તેહની શુદ્ધિ કે જાણે નહીં, પાછા આવ્યા મારગ વહી; વેશ્રવણને પૂછે રાય, તુલ્તો વળી કાંઈ કહે ઉપાય. ૧૬ જ્યા કહે હું જાણું નહીં, એહ કથા તે ઈહાંકણુ રહી, નાટકિયે પરદેશી સાર, મનમાં ધરતે ગર્વ અપાર. ૧૭૦ ખડ પૂલે ને પાણઘડે, નહીં તે નૃત્યે આવી ભરે;
અભિમાની મન આણે ગર્વ, રાજા સેના પૂછે સર્વ. ૧૭૧ કરી નાટક ને જીપે જેહ, દેશ એક કન્યા લહે તે;
પડે નગરી માંહિ જવ ગ, છબવા કે નવિ ઉભું થયે. ૧૭૨ વૈિદરાજે તવ વાણી કહી, દિન સાતમે હું જીવું સહી,
સાત દિવસ જવા પૂરા થયા, નાટક કાજ જયાનંદ ગયા. ૧૭૩ માંડયા નાટકના થિર થંભ, સ્ત્રી નાચે જિસિ દીસે રંભ; વિણ વંસ અને કંસાળ, ઝલ્લર મલ ભુંગળ સાર. ૧૭૪ તાળ યંત્ર શ્રીમંડળ વડ, શંખ નક્કેરી ને દડદડ, ઢેલ દદામાના ધકાર, નેપુર મેપળના ઝંકાર. ૧૭૫ અનેક પરિ આલવિયે રાગ, કૃતિ છત્રીસે મડે પાગ, પૂર્વ ચરિત્ર પોતાનું જેહ, ધુરથી માંડી ગાયું તેહ. ૧૭૬ ગાતે ગાતે આ કિહાં, ભીલેશ સ્ત્રી પર તિહાં; તે વૃત્તાંત સુણી અતિ સાર, ભાઈ ભગિની કરે વિચાર. ૧૭૭ આધી વાત એ જાણે છે, સ્યુ નીપનું જઈ પૂછે છે; વિપ્ર ભણે હું જાણું નહી, પદમનગરી દેહરૂં એક સહી. ૧૭૮ તે રાતે હું વાસ રહ્ય, સુણી વાતને અચરજ લહે; તાતે સુતાનાં લોચન હર્યા, ભીલે તે વળી સાજા કર્યો. ૧૭૯ મેં પૂછ્યું તું કુંણ છે ભીલ, નબળી કાયા એહવે લ;
૧ ઢઢેરો પીટાબે પણ તે સંબંધીનું બીડું ઝડપવા કોઈ આગળ ? આવ્યો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org