________________
વિદ્યાબળ,
(૧૪૯) કમળસુંદરી તસ દેઉં સહી, એક દેશની આ૫ મહી. ૧૪૪ હવામી જે તુબ્રો આ તિહાં, મુજ મામાનું મંદિર જિહાં પર્ઘક ચલાવ્યું તવ ક્ષણ એક, કમળપુર તે દીઠું છેક. ૧૪૫ મંચક સાંતીને તિહાં ગયે વેસજ ભીલતણે તે થયે,
વણિગ એકને રત્નજ પંચ, આપી લીધું ઘરનું સંચ. ૧૪૬ ભીલ થઈ શ્રમણ નામજ ધર્યું, ગામજ સર્વ નિરોગી કર્યું, લેક માંહિ તસ મહિમા થયે, દિવસ કેટલા તિહાંકણે રહ્યા.૧૪૭ પુનરપિ રૂપ કર્યું દ્વીજ સહી, સ્ત્રી પણ બ્રાહ્મણી રૂપે કહી; વિપ્ર પાસે ભણ્યા વેદ ચ્ચાર, વિપ્રશ્રવણ નામ ઉદાર. ૧૪૮ લેક સહનાં સંકટ ટળે, રેગ સવેના વહેલા વળે; રૂપે કરીને દીસે અમર, લોકે વિટ જિમ ગજ ભમર. ૧૪૯ એક દિન ચઉટે વીણાવાય, મધુર સ્વરે શ્રી જિનગુણ ગાય; લેક ઘણ ત્યાં નિરીગણ કરે, કઢી રેગી કારજ સરે. ૧૫૦ એહવે દાસી આવી એક, અતિ કુબદ્ધ ને રોગ અનેક તેહને માથે મૂ હાથ, સરળ થઈને કહે મુજ નાથ. ૧૫૧ તે ચાલી ગઈ રાજદુઆર, શીઘ વીનવે રાજા નાર; વૈદ એક આ છે માત, મારૂં કીધું નિર્મળ ગાત. ૧૫ર રાણીએ જઈ નૃપ વીન, તેડણ મંત્રી જાતે હવે; ચિંતામણી ચહુટું છે જિહાં, વિપ્રને બેઠે દીઠે તિહાં. ૧૫૩ બાંહ ધરી આ નૃપ પાસ, રાજા માન દિયે ઉલ્લાસ;
હેમસિંઘાસણ બેસણ હવે, અમૃત સમાન વાણી ચવે. (લવે) ૧૫૪ રૂપે સભા મંહી તિહાં સહુ, ઈદ્ર ચંદ્ર કે દાનવ કહું;
આલે અળવે દાન અશેષ, રૂપે જાણે ધનદહવેશ. ૧૫૫ રાજા પૂછે મધુરી વાણુ, ગામ નામ રહો કુણુ ઠાણ;
૧ એક તરફનું રાજ્ય આપું. ૨ દેવતા. ૩ જતાં હતાં. ૪ સીધા શરીરવાળી. ૫ કુબેર ભંડારી જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org