SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) જ્યાનંદ કેવળી, તવ તે સ્ત્રીનાં સાવિ દુખ ગયાં, એક નિશા તિહાં વાસો રહ્યાં; પ્રભાતે જઈને લાગે મંચ, તે બેહુ તવ બેસે સંચ. ૧૩૩ તવ તે આપણે સ્વામી સુણ; કેણ થાનકે જાણ્યું તે ભણે; જ્યા ભણે પહેલી સુંદરી, મેં મૂકી છે રત્નજ પૂરી. ૧૩૪ તવ સુંદરી વદી મુખ વાણ, સ્વામી કહું તે મનમાં આણ; મુજ માતાએ પૂછ્યું ચતિ, જ્ઞાની વાત કહે સવિ છતી. ૧૩૫ મુજ બેટી વર કવણુજ હશે, ત્રિખંડપતિ તે નિચ્ચે થશે; તે તસ વચન થયું પરમાણ, તું તે રાજા નિશે જાણ. ૧૩૬ ચકેશ્વરીનું સમરણ કર્યું, તે સવિ વંછિત માહરૂં સર્યું ચકેશ્વરીએ કરી પસાય, આણુ આ ચકરાય. ૧૩૭ કરે અભિગ્રહ કુંઅર સોય, તાહરા તાતને શીખ ન હોય; તિહાં લગી રૂપ એ રાખું સહી, જયાનંદે એ વાણું કહી. ૧૩૮ સ્વામી પસાય કરી અવધાર, કમળપુરી નગરી છે સાર; કમળપ્રભ રાજા ગુણવંત, અરી સઘળા જેણે કીધા શાંત. ૧૩૯ બે પટરાણી અતિ સુંદરી, વિકસે રાજા પ્રેમે કરી; એક જ નંદન જાયે જેણ, કન્યા એક લેઢીની તેણુ. ૧૪ મુજ મેસાળતણું તે ઠામ, નિશે જાણે મહા ગુણધામ; નિમિત્તિએ એક આ જિસે, રાજા તે પૂછે તિસે. ૧૪૧ માહરા રાજતણ કુણ ધણી, જેઈ જ્ઞાનને બેલે ગુણ; તુજ નંદન છે લઢ જેહ, ન્યાયી રાજા થાશે તેહ. ૧૪૨ વી સ્ત્રીએં તવ કામણ કરી, સુત રાખે મચકમાં ભરી તાપસીએ તે કર્યો ઉપાય, નાક છેદીને કાઢે રાય. ૧૪૩ રાજા નિત વહે "ડાંગરે, મુજ નંદનને સાજો કરે; ૧ કહે. ૨ જ્ઞાની યતિને પૂછવાથી બધી વાતને ખુલાસો જા, હેર કર્યો હતો. ૩ બધા દુશ્મનને શાંત કરી દીધા. ૪ ભવિષ્ય ભાખનાર તિષી. ૫ રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy