SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૫) પુન્યપ્રબળતા ચેાથે ક્રિન તે સાસુ કરી, જયા ખમાવે સમતા ધરી; સાસુ લાજી મનમાં સહી, લક્ષ્મીપુજની વારતા કહી. અનુત્ત ઉપર કહી વારતા, તવ સાસુ મન બહુ એરતા; સમકિતધારી તે પણ થઇ, કરી માન ને મંદિર ગઇ. રાય એક આપ્યા આવાસ, દેશ એકને આપ્યું. ગ્રાસ; તે તસ પુત્રીને હિત કરી, ત્રિભુવને તસ કીતિ વિસ્તરી. ૯૯ એકદા સુખે સૂતા શર્વરી, સુપન એક દીઠું મધ ખરી; જાણું કે એક નગરી હુ' ગયા, મૂળી વેચણ ઉભા રહ્યા. ૧૦૦ ભીલ વેશ તે નરના કરી, મસ્તકે મૂળી સાથે ધરી; ૧૦૧ લાચન રાતાં એહવું કરી, લાધુ તામ ગઇ શર્વરી, મનસ્યું તવ બહુ 'આરતિ કરે, તવ લાચન જમણું ફરફરે; શરીરતણા વળી જે આકાર, ઉત્તમ જાણી કરે વિચાર. ૧૦૨ જાણું એ કાંઈ કારણુ અછે, ચૂપ ધરીને જોવું પછે; પસઝુકાર એક માંડયું સાર, લેવા આવે વર્ણ અઢાર, સપને નગરજ દીઠું જેહ, કાગળ-પટે” લખાવે તે; ૯૮ ૧૦૪ શત્રુકાર પાસે તે ધરે, જમી લેાક તે દરસણુ કરે, તાપસ ચ્યાર પરદેશી સાર, જમ્યા પછી તે કહે અધિકાર; વિનય કરીને પૂછે સહી, તાપસે વાત હતી તે કહી. ૧૦૫ તે આલેખ માંડયું છે જેહ, નગર પદમપુર જાણા તેહ; પદ્મરથ રાજા ગુણુ ભર્યાં, હુય ગય પાયક કમળા વર્યાં. ૧૦૬ ઈસ્યુ' સુણી જયા ચિંતવે, તેણે ઠામે જાવું હવે; ૧૦૩ 'પચક સજ્જ કરીને તિહાં, પદ્મપુરી નગરી છે જિહાં. ૧૦૭ વન ગહેવરમાં માંચક ધર્માં, વેષજ ભીલતણા વળી કર્યાં; Jain Education International ૧ માલધણીના આપ્યા વગર વસ્તુ ન લેવાના સંબંધમાં દૃષ્ટાંત કહ્યું. ૨ ગિરાસ-આજીવિકા. ૩ લાકડાના ભારા. ૪ ચિંતા. ૫ દાનશાળા-સદાવ્રત. ૬ પ્લગ તૈયાર કરીને. ૭ ગીચ વનમાં પલ’ગ રાખીને. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy