________________
(૧૪૪) જયાનંદ કેવળી. તું કે નર છે સાહસ ધીર, પ્રસન્ન થઈને દાખવ હીર. ૮૫ જયા રૂપ તવ પરગટ કરે, તવ સ્ત્રી કંઠે માળા ધરે; રાજા પ્રતે કરાવ્યું જાણુ, રૂપે જાણે દૂજે ભાણ. ૮૬ બહુ આદરયું વિવાહ કરી, મયણસુંદરી ચેથી વરી,
સુઓં સમાધે તિહાંકણ રહે, શ્રીજિનઆણુ સદા મન વહે. ૮૭ રત્ન પાંચસે આપે નિત્ત, સાતે ખેત્રે વહેચે વિત્ત,
સાસુએ તે દીઠું જિસે, લહી કુંચી ને કાઢી તિસેં. ૮૮ જયાતણે મન આ રેસ, જાયે એ સાસુને દેષ; દિન બીજે વળી મૂકી તેહ અલીક બલણી ઔષધી જેહ, ૮૯ ઔષધી પ્રતે યા તવ ભણે, રત્ન પાંચ દે એમણે માંગ્યાથી તે બમણું કહે, કોડ એક ન દેવા લહે. ૯૦ ઘર માંહેનાં જે છે સાર, રત્ન અમુલિક એક હજાર તે દેખાડે વારવાર, વેશ્યાને મન થયે વિચાર. એ મૂકીને બીજી આજ, લેવાય તે સીઝે કાજ, દિન બીજે વળી તે તિહાં ધરી, તિણ ઠામે બીજી ઉદ્ધરી. ૯૨ જયાતણે તે આવી હાથ, કેદ ઘણે તે સાસુ સાથ;
સાસુને કહે એ શું કરે, વાત એક મનમાંહિ ધરે. ૩ માહરે વિદ્યા છે અતિ ભલી, નવ વન તું થાયે રૂલી;
તવ સાસુ મન આણે પ્રેમ, નવયવનભરી થાઉં કેમ! ૯૪ શિરમુંડ ને મુખ કરે શામ, પાઠ ભણીને આવો આમ,
માથે જ મૂકી જેટલે, વરાહ રૂપ થઈ તેટલે. ૯૫ કણયર ચ્યારસેં કાંબ પ્રમાણ, દહાય જયા મરાવે જાણ; ત્રણ દિવસ તે દુરિક ગયા, જયાનંદને આવી દયા. ૯૯
૧ પુરૂષાર્થ-પાણું. ૨ સૂર્ય. ૩ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાપ્રતિભા-જ્ઞાન-જિર્ણોદ્ધાર-એ સાત જગોમાં ધન વાપરવું. ૪ જુઠું બેલવાવાળી-કહે તે ન આપનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org