________________
ભાગ્યપ્રતાપ.
( ૧૪૩) નગર મધ્ય કે ન એ સહી, (તવ) રાજસુતાયે' વાણી કહી; દિવસ ચાર તે પડખા સાર, હું જીતું એહને નિરધાર. ૭૪ ચેાથે દિન નાટકના રંગ, વીણા વાદી નહી કા સંગ;
જોઈ નર નારીની કાડ, કેા નવ જાણે તેહની જોડ. તવ જયા મન ઊજમ થયા, કન્યા પાસે જઇને રહ્યા; જયાનંદ સ્ત્રી રૂપે થઇ, વીણુ વજાડે પાસે જઇ. પ્રથમ નાચ નાટકિણી કરે, તત્ર રાજાનુ ચિત સવિ હૅરે; રાજા પરજ્યા આપે દાન, કુમરીને તવ દિયે સનમાન. કુમરી નાટક માંટે ચંગ, રાજલેાક મન અતિ ઉછર’ગ જયાનંદ તિહાં વીણા વાય, નાચે કુમરી પરદે પાય. નાટક પૂરૂ જામ્યું જામ, થંભ પૂતળી આવી તામ; જયાનંદને ચામર કરે, રાજલેાક ચિત એહુવું ધરે. દેવીવચન તે થયું પરમાણુ, એ સ્ત્રી રૂપે. દીસે ભા; નારિ નારિ કિસ પરિ થાય; હવે કરવા એ કિસેા ઉપાય ! ૮૦ નાટક લેાકતણું ચિત હરે, દેવતણું નાટક અણુસરે;
નાટકિણી તિહાં લાગી પાય, સબળ દાન તવ આપે રાય. ૮૧ નાટક પૂરૂ કરિ ઘર ગયા, જયાન ંદ તવ માર્ગે વહ્યા;
મદિર તેડી દીધાં માન, આપ્યાં ચઉસડ ખીડાં પાન. માંડા માંડે પ્રીતિજ ઘણી, તે જાણે ત્રિભુવનના ધણી; કુમરી ખેલે સુણુ તું સહી, એ વારતા દેવીએ' કહી. ૮૩ નાટક કરતાં ચમર સુચંગ, કાઠપૂતળી ઢાળે સંગ;
તે તાહરા વર નિશ્ચે સહી, પરભવકત એ વાણી કહી, ૮૪ તું તેા વામા દીસે ખરી, વૃથા વાણી નિવ થાયે સુરી;
Jain Education International
૭૫
For Private & Personal Use Only
૭૬
७७
G
७८
૧ કાઇ હાથમાં ધરે નહીં. ૨ રાજકન્યા. ૩ ધીરપ ખમેા. ૪ ઉલટ. ૫ રીઝયા-રાજી થયા. ૬ સ્ત્રી. ૭ દેવીની વાણી નિષ્ફળ ન થાય.
૮૨
www.jainelibrary.org