________________
(૧૪ર) જયાનંદ કેવળી, પ્રીતિસુંદરીત છવ જાણુ, વાણી બોલે અમૃતખાણ;
ભવ તે ચારતણે છે મેહ, કુમરતણે મન અતિઘણુ લેહ. ૨૨ રાજાને ગોત્રજ છે દેવી, તેહની રાજા સાથે સેવ;
વર માગે તે પુત્રી એગ્ય, તેને રાજા આપે ભેગ. ૬૩ તેહને મંદિર સાધજ એક, ચ્યાર માસ પચખી રહે છેક;
તેહની વાણુ દેવજ સુણે, ભવ પાછલે મેં દીઠ ભણે. ૬૪ પૂરવ ભવે હતી બ્રાહ્યણી, શીળું ચૂકી રૂડું ગણું; તેણે પાપે થઈ વ્યંતરી, તુમ દરસણું ભવસાયર તરી. ૨૫ તવ તે કન્યા બહુ ગુણ ભરી, ભગતિ કરે દેવીની ખરી,
વર માગે બેહુ કર જોડી, સરખા સરખી દે જે. ૨૬ દેવી કહે સાંભળ તું સહી, તુજ વર હવડાં આવે નહીં,
તું જવ માંડિશ નાટારંભ, વણા વાસે પડખી થંભ. ૬૭ તે થંભથી પુતળી સુરંગ, વીણું વાસે તેહને સંગ;
પાસે આવી ઊભી ધરે, બહુ આદરણ્યે ચામર કરે. ૬૮ તેહ તુજકેત છે પૂરવત, તુજને સ્નેહ ઊપજે ઘણે;
ચ્યારે ભવને તુજસ્ય સ્નેહ, ત્રિખંડપતિ તે જાણે એહ. ૬૯ દેવીએ એ વાણી કહી, કન્યા માન કરીને રહી;
દિવસ કેટલે આવી નારી, નાટકિણ એક રાજકુંઆરિ. ૭૦ વાણી વયણે ઇસિ ઊચરે, મુજ સાથે જે નાટક કરે;
તેહની વળી હું થાઉં દાસી, જળ પીઉં ને ખાઉં ઘાસ. ૭૧ રાજા ચિંતે કરવું કિરું, એણે રંડાયે એહવું ભર્યું;
ભણે મંત્રી *વાહુ ડાંગરે, જે કે આવી કારય કરે. ૭૨ એ નાટકિણિ જીપે જેહ, મુજ કન્યાને પામે તેવ; દેશ એકનું આખું રાજ, એનું સારૂ વંછિત કાજ. ૭૩
૧ ભા. ૨ ચાર મહીના લગીના ઉપવાસ કરીને. ૩ પાસે થાંભલો. ૪ ઢંઢેરો ફેરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org