________________
ભાગ્યપ્રતાપ
(૧૪૧) મહાપુરૂષમાંહિ તું વીર, સબળ પુરૂષ ને સાહસ ધીર;
હું ભાગે તું સબળ હોય, તાહારે સ્વામી છે કહે કેય. ૫૦ જયા કહે શ્રી જિનવર ધર્મ, એ સહી માતા માટે મર્મ ક્ષેત્રપાલ તવ બેલે હસી, દયા સહી માહારે મન વસી. ૫૧ હું પણ શ્રાવક પૂઠે હતે, તાપસ તપ કરતે બહુ છતે; તે દેખી વળિ નિઆણે કર્યો, મરી કરી છેતલ અવતર્યો. પર સમકિતધારી હું પણ થયે, જનમ સહી મુજ આળે ગયે; આપું તુજને ઔષધી પંચ, તેહનું બોલું સાંભળ સંચ. ૫૩ એક રત્નસું પંચજ રોક, આણું આપે દિનના થેક; બેલી બીજી આપું સહી, એક કડી તે આપે નહીં. ૫૪ ત્રીજી શિર જેહને મૂકિયે, નિમિત ભાખે નવિ ચૂકિયે; ચેથી રેગ શમાવે સહી, ઘાવમેલણ પંચમી લહી. ૫૫ ખેતલ વર દેઈને ગયે, જયાનંદ ક્ષણ તિહાંકણ રહ્યા; તે તાપસ તવ બળે સહી, વિદ્યા પૂર્ણ થઈ મુજ સહી. ૩૬ બહુએ ભગતિ કરી તે રહ્યા, ગ્રહી પલ્યગ જ્યાનંદ ગ; “આદિભવન એક દીઠું સહી, પ્રણામ કરી બહુગુણસ્તુતિ કરી [કહી.] મંત્રસાધના સૂધી કરી, તુષ્ટમાન થઈ તવ સુરી; માગ માગ વર માગને વીર, જે જોઈયે તે સાહસ ધીર. ૫૮ જ્યા કહે માહરે છે સર્વ, તુજ દરસણ મુજ વાધી બર્વ,
સ્તુત્ય કરી દેવી સંતુષ્ટ, જયા ભણે સહુ હેરજે કષ્ટ, ૫૯ તિહથી રત્નપુરી તે ગયે, જિનપ્રણમીને ઊભે થયે; રત્નશિખર તિહાં મેટે રાય, સીમાડા સવિ સેવે પાય. ૬૦ રત્નમાળાર્યું વિલસે ભૂપ, પણ તે જાણે વેશ્યારૂપ; તેહની કુખેં લખમી જિસિ, દેવકથી આવી વસી. ૬૧
૧ કરાર-નિયમને આંક. ૨ નકામો. ફેકટ. ૩ ભવિષ્ય ભાખનાર. ૪ જખમ રૂઝાવાની. ૫ આદિનાથજીનું દેરાસર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org