________________
( ૧૪૦ )
જયાન કેવળી.
તે પોથી છે માહારી પાસ, ઉત્તરસાધક જોઇયે તાસ; જો પ્રભુ આવેા કરી પસાય, કારજ સીઝે માહારૂ રાય. સા જોયણ તે દૂરે અછે, આવા તે સહી પડખુ પછે; એક જોયણુની છે મુજ ગતી, લેપ પ્રભાવે જાણું સતી. ૩૯ પુનરપિ લેપ કરૂ' વળી તિહાં, એક જોયણ વળી ચાલુ જિહાં; એમ કરતે હ· ઇંડાં આવીએ, તુમ દરસણુ દેખી ફાવીએ. ૪૦ મુજને જ્ઞાની મળિયા એક, તેહુને મે' સવિ કહ્યા સકેત;
તે તવ ખેલે મધુરી વાણિ, જયાનંદ દુખ કરશે હાણ. ૪૧ એલ દેઇ તાપસ વાળિયા, તવ સસરે મચક આલિયે;
કાળી ચઉદશને દિન જામ, ખડગ મંચસ્સું પુહતેા તામ. ૪ર તાપસ પ્રતિ કહે મહાભાગ, વિદ્યાસાધન કરવા લાગ;
પર્વત શૃંગ વળી તાપસ ગયા, ઉત્તરસાધક કુમરજ થયા. ૪૩ ખડગ ઉઘાડું થઈ સાવધાન, નવપદ મંત્ર જપે મન ધ્યાન; ૐજામ એક રજની જવ ગઈ, તત્ર ગિરિથી ધુમ પ્રકટયે સહી.૪૪ અગ્નિતણા ક્રીડા કલ્લાલ, શબ્દ ભયંકર સખળા ખેલ;
જયાનંદ તવ ખીહીના નહી, ખેત્રપાલ તવ વાણી કહી. ૪૫ જારેજા તુજ ઘર કે નથી, ખેતલ પ્રતે નહી ચાલે મથી;
ખેતલ વીર હુ કાપ્યા સહી, જયાનંદ પ્રતિ વાણી કહી. ૪૬ ઈસ્યું કહીને થયા વરાહ, ભુંડી કાયા મેાટા પાય; જયાનă પણ તે પાર કરી, હાથી થઇને આવ્યા કરી. ૪૭ કુર કરે પદતીનું રૂપ, ‘મૃગપતિ મૃગપતિ દીસે ભૂપ; અનેક રૂપ કરી યુદ્ધજ કર્યું, તે સર્વે જયાનંદે ભર્યું. ક્ષેત્રપાલ વની આવ્યે સહી, પગે સાહીને નાખ્યા મહી; ખેલે છેતલ મધુરી વાણ, એ સહી પુણ્યતણું પરમાણુ. ૪૯ ૧ ધીરપ ખમું. ૨ શિખર. ૩ એક પહેાર રાત્રી. ૪ સૂઅર. ૫ હાથી. ૬ સિંહ. ૭ ખેતલા-ક્ષેત્રપાલ.
૪૮
For Private & Personal Use Only
Jain Education International
૩૮
www.jainelibrary.org