________________
ભાગ્યબળ,
(૧૩) ફરિ સુર બે મધુરી વાણ, તત્વજ્ઞાન હદયમાં આણ; માસ એક પછી નર એક, ખરો ધર્મ તુજ કહેશે છેક. ૨૬ તે તુજ દુઃખને ટાળણહાર, કહેશે ધર્મ દયાને સાર; વાત કહું તે સાંભળ મુદા, તસ કન્યા પરણાવે તદા. ૨૭ તવ ગુરૂ પૂછે એ કુણ દેવ, શું કારણ એ સારે સેવ;
તવ યતિ બે મધુરી વાણુ, નગ વૈતાઢયે હું નૃપ જાણુ. ૨૮ વૈરાગે ચડી સંયમભાર, મગતિ ચા નિરધાર;
આણે પર્વત આવ્યે જામ, મૃગપતી દંતી માર્યો તા. ૨૯ તે દેખી મુજ દયા ઊપની, શ્રી જિનશાસનથી સંપની;
મથકી હું ક્ષિતિતળ થયે, સિંહ ગયે ને દંતી રહ્યો. ૩૦ શ્રી નવકાર મંત્ર તસ દિયે, પહેલે દેવલોક 'સુર થયે; ભગતિ થકી ઈણે નાટક કર્યો, ભવસાયર ઈણે પહેલાં તર્યો. ૩૧ આજ અમારી આશા ફળી, એહ વાત પાળેવી ખરી;
એહ અમારી પાળ વાચ, પરણે કન્યા બોલું સાચ. ૩૨ તાપસુંદરી કન્યા જેહ, બહુ ઉચ્છવ પરણાવું તે;
સામગ્રી સવિ લાવે યક્ષ, દિયે કરે તે સહી પરતક્ષ. ૩૩ તાપસુંદરી ત્રીજી વરી, અતિ સુંદર ને બહુ ગુણભરી; સપ્ત સૈમિ કીધે આવાસ, ધન ધાન્ય સુર આપે તાસ. ૩૪ દેવ દેગંદુક પરિ સુખગ, વૈર વિવાદ કદી નહિ સેગ; તાપસ પંચસયાં લહી ધર્મ, શ્રાવક–વિરતિ પાળે મર્મ. ૩૫ એકદા તાપસ આ એક, મગતિ તે ચાલે છે.
આગળ આવીને કહે વાણ, સુણ સુંદર તું ગુણની ખાણ. ૩૬ મલયાચળ ગિરિ જાણે જેહ, મુજ રહેવાનું ઠામજ તેહ, મારે ગુરૂ હતા વળી સહી, ઓષધિકલ્પની વિદ્યા કહી. ૩૭
૧ આકાશથી. ૨ ભૂમી. ૩ હાથી. ૪ દેવ. પ સહેજમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org