________________
(૧૩૮)
જયાન કેવળી, શરાપ છે મુજ જાણે સહી, સાનથકી ગુરૂ વાણી કહી,
અનેક ઉપાય કરીને રહ્યા, તેહે ગુરૂ નવિ સાજા થયા. ૧૪ સેવનજર તે નરવીર જાણુ, હરિવીર તે હું હઈડે આણું;
એ દુઃખ અમને લાગુ બહુ, તવ તાપસ તે મેળ્યા સહુ. ૧૫ ત્રિશૂળ યક્ષની પાસે ગયા, પંચસયાં તિહાં સ્થાને રહ્યા
યક્ષ કહે મેં ચાલે નહી, તે સમયે તે કારણ કહી. ૧૬ તવ યક્ષ બેલે હું આણેશ, દિન ચઉથે નર એક વિશેષ;
કેવળજ્ઞાની પાસે ગયે, ગુરૂ થવાને આજ્ઞા કર્યો. ૧૭ કરી ઉપાય ને લાવું જેહ, ખરે ધર્મ તુમ કહેશે તેહ,
તેહ યક્ષ તુજ લાવ્યે સાર, ગુરૂદુઃખને તું ટાલણહાર. ૧૮ ત્રણ દિવસ આડંબર કરી, કુંઅર બેઠે ધ્યાનજ ધરી;
રેલણિયે આપી છે જેહ, ઓષધી મસ્તકે મૂકી તેહ. ૧૯ વાઘ ટળી તે તાપસ થયે, જતીતણે મન વિસ્મય થયે.
બહુ પ્રશંસા કીધી ઘણી, મોટા ભાગ્યતણે એ ધણી. ૨૦ ગુરૂને તાપસ પૂછે વાત, વાઘતણું કારણ કહો તાત; પલ્લંગ બેસીને ગતિ વેમ, વચે પરવત આગે એક પિમ. ૨૧ વાઘ થયે ને ભાગ્યે મંચ, પડ ભોંય હું એહવે સંચ,
યતિ એક મેં દીઠા તિસે, તિહાં સુરનાટક માંડે રહેં. ૨૨ દેવી ચ્યારે નાચે રંગ, સુર વળી વણું વાએ ચંગ;
વાઘ થઈ હ પાસે રહ્ય, યતિ પ્રતે અપરાધ જ કહ્યો. ૨૩ સાધુ ભણે માહરૂ નહીં કામ, એ સુરને જઈ કરે પ્રણામ;
અમર તણે હું લાગે પાય, શું અપરાધ કર્યો મહારાય? ૨૪ મહા ઋષિની અવજ્ઞા કરી, માંચે બેઠે પાગજ ધરી; તિણ કારણ મેં દીધે શાપ, એ સહી તુજને લાગુ પાપ. ૨૫
૧ સિદ્ધિ પ્રાપ્ત થવાની સાચી કુંચી. ૨ દેવને. ૩ અમર્યાદા–બેઅદબી.
રા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org