SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૬ ) જયાન કેવળી. કાષ્ટતણી શિર ભારી કરી, આવી ઉભેા સાથે ધરી. ૧૦૮ રાયતા તવ આવ્યા ચેોધ, હાથ ગ્રહીને તારું બેષ; પૂછે માહારૂ શુ છે કામ, કાણુ રાજા ને કેહું નામ? ૧૦૯ શિર ભારીને ધૂળે ભī, રાજસભામાં ઉભા કર્યા; મોટું મસ્તક છેટા પાય, વૃદ્ધ કટ ને કાળી કાય. નૃપ કહે કાણુ કિહાંકણુ રહે, શ્યા માટે તું મૂળી વહે, વંધ્યાચળની પાળે વાસ, મૂળી વેચીને લેઉં ગ્રાસ. એકાકી ને થાઉં દુખી, નારી હાય તે પૂરા સુખી; તવ રાજા નિજ પુત્રી જેહ, મદિરથી તેડાવી તેડુ તારા ધર્મતણે પરમાણુ, એ વર પામી નિશ્ચે જાણ; પુત્રી ભગે પિતાજી જેહ, દેવ કરીને માનું તેડ. ખાકુળ અન્ન જમાડી દેય, અલકરણ વળી લીધાં સાય; પાનમાંહિ વિષ ઘાલ્યુ જેહ, ત્રણ જામે લેાચન ખરે તે. ૧૧૪ હાહારવ નગરીમાં થયા, મંત્રી નૃપને કહેવા ગયા; એહ કર્મ નહી રાજાતાં, ઇમ છેરૂ દીજે આપણાં ! ૧૧૫ નૃપ ખેલે ધર્મે જય સહી, કુમરીએ' એ વાણી કહી; ૧૧૬ નગરી સમીપે દેહરૂ ભલું, દેવલાક જીપે એકલુ. તે એહુએ તિહાં વાસે રહે, કુમરી પ્રતિ જયા તવ કહે; તું મુજ શે' આપી અવગુણી, તવ સુંદરી નિજ વાણી ભણી.૧૧૭ પદ્મરથ એ રાજા નામ, બેડુ સ્ત્રીસ્યુ વિલસે કામ; અનુક્રમે બે પુત્રી ભઈ, ભણી ગણીને પાઢી થઈ. માહરી મા જિનધર્મી હતી, હુડ પિ કીધી શ્રી જિનમતી; રાજાને નાસ્તિકના રંગ, બીજી સ્ત્રીને તેહુજ સંગ. એક દિન સભાયે કન્યા ઢાય, રાજા પાસે આવી સેાય; રાજાનું મન આનંદ ભર્યું, પ્રશ્ન એક સભામે' કર્યાં. ૧૧૮ ૧૧૯ ૧ નજીક. ૨ દેવલાકને શમાવે તેવું સુંદર. For Private & Personal Use Only Jain Education International ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૨૦ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy