SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસવૃત્તાન્ત. તસ ઘર સેનાની ભલા, રિવીર તેંહનુ નામ; ન્યાય નીતિ નિપુણ સખલ, જાણે સારૂ ગામ. તે પાસે છે ઠૂકડું, નગર ભાજપુર ચંગ; તસ નૃપતિ ભેજ સહી, ધર્મે જેહવા ગગ નરવીરના તે માલા, પ્રેમ ઘણા અનપાર; ભાણેજ ઊપર હેત બહુ, તેહના નાવે પાર. તેહને વેરી છે વડા, સૂર નામે વળી જે; કટક લેઇને આવિયા, નખળેા જાણી એહ. તેહ પણ સાહમે નીસર્યાં, સમળી સેના લેય; ઝુઝે તે ચાલ્યુ નહીં, ગઢમાં પેઠો તૈય. ગઢગ્રહણ જાણી કરી, હૃત મેાકલ્યે એક; ભાણેજને જાણુજ કર્યું, વહેલા આવેા છેક. નરવીર રાજા સજ્જ થયા, કહે સેનાની વત્ત; Jain Education International ( ૧૩૩) For Private & Personal Use Only ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૬ દેડક ઉપર ગરૂડ શું ? મૃગ ઉપર સિંહ પલત્ત. ૩૭ પાઁચ લક્ષ વાજી ભલા, તેતા ગજ રથ જાણુ; પંચ કેડિ પાળા ભલા, આવ્યે છડે પ્રયાણુ. તવ સેનાની સ`ચર્યાં, મારગ આળ્યે જામ; લેજને જાણુજ થયું, હવે રહેસે સહી મામ. ૩૯ ભાજે જાણ્યા આવતા, કીધા મહા સંગ્રામ; પણ તે અતિ બળ પૂરી, નિશ્ચે ભાગેા તામ. ૪૦ રિવીરે આવી કરી, કીધુ સબળુ` ઝૂઝ; ભાગી સૂર નાશી ગયા, તે તવ સહી અખૂØ. જય જયરવ તિહાંકણુ થયા, આવ્યા નગરીમાંહિ; લાક હું ઉચ્છવ કરે, સુખ વિલસે તે ત્યાંહિ. ૪૨ ૧ મામા. ૨ લશ્કર, ૩ વાત જ દેડકા ઉપર. ૫ લાત. હું ઘેાડા. ૭ મર્યાદા-લાજ. ૩૫ ૩૮ ૪૧ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy