SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જયાનંદ કેવળી, ભેજ પાસે મંત્રી ભલે, સૂરદત્ત તેનું નામ, તસ પુત્રી પરણાવીએ, ઘણી વધારી મામ. ૪૩ દિન કેતા તિહાંકણ રહી, ચાલણ લાગ જામ; સ્ત્રી ચરિત્રજ માંડિયું, તે સુણજે સહુ તામ. ૪૪ પિટપીડ આવે ઘણું, કીધા કેડ ઉપાય; ત્રિયાચરિત્ર મૂકે નહી, તવ બોલે માય બતાય. ૪૫ હવડાં મૂકી સાંચરે, કહાવીશ વળી નેટ, વહેલા વળી પધારજે, કરશું સબળી ભેટ. ૪૬, સેનાની તવ ચાલીએ, મંદિર પુહતે જામ; દિન કેતે વળી આવીએ, સાસરે તેવું કામ. ૪૭ છેડે પ્રમાણે તે ગયે, ભેજભૂપને રાજ; સ્ત્રી તેમજ માંડિયું, કાંઈ ન સીધું કાજ. ૪૮ પુનરપિ તવ નારી હિતે, ત્રીજી વારે તે; સસરામદિર આવીએ, હરિવર હું તે જેહ. ૪૯ શ્રી રાગ દેખાડિયે, સજજ થઈ તે પૂર; મધુકંઠ ગાયક અછે, તેહર્યુ રાગી ભૂર. સેનાની પ્રતિ સ્ત્રી ભણે, સાંભળ નાથ સુજાણ; આ ગાયકને માગજે, કંઠે રજે ભાણ. રાજવ સવિ પરવર્યો, સુંદર માગે સીખ; તવ મધુકંઠ માગી લિયે, તવ તસ પડશે ભીખ. પર પરિકર સવિ પાસે અછે, ગાયક બેલે વાણ; આ મારગ છે ટૂકડે, જાતાં મકરે કાણ. ૫૩ મારગ જાતાં વન બહુ, નદી તે આવી એક; કટક સવિ તિહાં ઊતર્યું, ભજન કરે વિવેક. ૫૪ ૧ માતા પિતા. ૨ ફરીને. ૩ ઘણુંજ મોહ પામી. ૪ રોકાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy