SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૨) જયાન કેવળી, વરાહ સામે આવીએ, કરેજ યુદ્ધ અપાર; તે સામું કે નવિ રહે, સહુ ભાગું તેણુંવાર. ૧૯ જયાનંદ તવ ઊતરી, હાયે સૂઅર જામ; તે આગળ તે નવિ રહે, નિશે ભાગે તા. ૨૦ આગળ વરાહ પૂછે જ્યા, પડા કાનનમાંહિ; ચઉદ દેતો થઈ આગળ આવે ત્યાંહિં. ૨૧ તેહર્યું યુદ્ધ ઘણું કરી, ઊપર ચઢિયે જામ; નગર ભણી ચાલે નહીં, મે ચાલે તામ. મર્મસ્થાને ગજ મારિયો, નાખે સરેવરમાંહિં; જલતરીને પાળે ગયે, દીઠે વડ એક ત્યાંહિં. ૨૩ દિશ સઘળી નિરધારવા, ઊપર ચઢિયે તામ; મગતિ તે ચાલિયે, મૂળે તાપસ ઠામ. ૨૪ તાપસ સાહમાં આવિયા, પ્રેમે પ્રણમે પાય, કેતિક એક દેખી કરી, ચિંતે જયાનંદરાય. ૨૫ ઢેલ તળાઈ પાથરી, ઊપર બેઠે વાઘ બહુ તાપસ સેવા કરે, એક તે ચંપે "પાગ. ૨૬ તે દેખીને પૂછિયું, કોણ એ ક્ષે વરતાત, તાપસ કહે ભેજન કરે, પછે સુણેજે સંત. ૨૭ ભેજન ભગતિ ભલી કરી, સહુ બેઠા એક ઠાણ; તાપસ એકજ અતિ ભલે, જેહની મધુરી વાણુ. ૨૮ તાપસ જયા પ્રતિ કહે, સાંભળ સાહસ ધીર; એ વરતાત એ છે ઘણે, નિશે જાણે વીર. સૂરી પુર નામે નગર, એપે જિમ સુરલેક; નરવીર નામે રાજિયે, વરતે પુણ્યશલેક. ૧ સૂઅર. ૨ વન ૩ ચાર દાંતને હાથી થઇને ૪ આકાશે. ૫ પગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy