SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદહતા. (૧૩) સુપ્રસન્ન દેવી થઈ સાંભળ સાહસ ધીર; તુજ સાહસે તૂઠી સહી, માગ માગ વર વીર. ૮ કાઉસગ પારી બૂઝવી, થઈ તે સમકિત ધાર; શ્રી જિનની સુપ્રભાવિકા, ધર્મતણી તે સાર. 'રૂપપરાવર્ત ઔષધી, દીધી એક સુચંગ; નરપતિને કહેતી ગઈ એ નર ધર્મ રંગ. દેવી હિંસાથી ટળી, જપતે શ્રી જિનનામ; ઈણે સમે જે નીપનું, તે સુણજે સહુ તા. ૧૧ સભા સહકે સામટી, બેઠી ઈદ્રસમાન; તવ વનપાળક વીનવે, ગુરૂ આવ્યા ‘ચિહું જ્ઞાન. ૧૨ ગુરૂવંદન સહુ ચાલીઆ, સેના સઘળી સાથ; પંચ અભિગમન સાચવી, બેઠા જે હાથ. ૧૩ ગુરૂ ધર્મદેશન કહી, સુણી તે ભવિજનવૃંદ; રાજા સમકિત ઊચરે, પાપતિમિર થયાં મંદ. ૧૪ પુર આવ્યા ઉલ્લાસસ્યું, અંગે ઉલ્લટ-પૂર; અન્ય પુરૂષ આવી કહે, સાંભળ રાજા ર. ૧૫ “કેલક એક વન આવીએ, તે અતિ પ્રિોઢ અપાર; વાડી સર્વે નિરદળી, બળ નવિ લાલે પાર. તેહ સુણીને સજ થઈ, રાજા ચાલે જામ; તવ સુત આવી વીનવે, એ છે અમારું કામ. ૧૭ જયાનંદ સાથે અ છે, બીજા સુભટની કેડ; વાવમાંહિ પરવર્યા, બંધવ કેરી જોડ. ૧ રૂપ ફેરવી નાખવાની જડીબટી. ૨ મતિ શ્રત અવધિ અને મનપર્યવ જ્ઞાન. ૩ જોડાં છત્રી શસ્ત્ર અસ્ત્ર તંબોળ આદિને ત્યાગ કરી ઉત્તરાસંગ યુક્ત વંદન કરવું. ૪ સૂર ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy