________________
(૧૩૦)
જયાનંદ કેવળી,
ઉલ્લાસ બીજે.
(વસ્તુ છે.) નમિય જિનવર નમિય જિનવર ધરી ઉલ્લાસ, - શ્રી શ્રુતકેવી વીનવું કરી પસાય મુજ આપ વાણી, શ્રી વિજયાનંદગુરૂ નમી કરું ચરિત્ર અતિ ભાવ આણીએ
પ્રથમ ઉલ્લાસ પૂરે થયે તે સવિ તુજ સુપસાય, ઉલ્લાસ વળી બીજે કરૂં વાણી દેજે માય.
(દુહા ) એક દિન રાજા વીનવે, સાંભળ કુંઅર સુજાણ;
અમ કુળદેવી રેલી, તેહને બહળે પ્રાણ. અમ કુળ જે પુત્રીય વર, એહને એ આચાર;
જીવ એકની બલિ દિયે, તેહને નિત જયકાર. ૨ કુમર કહે એ મુજથકી, નિચ્ચે ન હેય કર્મ,
દેવી મુજને શ્ય કરે, નિશ્ચલ રાખું ધર્મ. દેવી પ્રતિ રાજા ભણે, જે તે દી મુજજ;
મુજ પુત્રીવર તે સહી, તે નવિ માને તુજજ. તવ દેવી કેÈ ભરી, કીધાં નેત્ર “રગર;
આજ નિશા પરભવું, નિ આવી તત્ત. ૫ જ્યાનંદ તે સાંભળી, શ્રી જિનવરનું યંત્ર,
આગળ ધરી કાઉસગ રહી, સમ નવપદ મંત્ર. ૬ મધ્ય રાતે આવી સુરી, કીધા ઉપદ્રવ કેડિ;
ધીર થયે ચૂકે નહીં, તવ તે રહી કર જેહિ. ૭
૧ એવી રીતનું કરે–પડેલી પરંપરાની ચાલ. ૨ એક જીવનું બલિદાન દેવી આગળ અપાય. ૩ કામ. ૪ લાલચળ, ૫ રાત્રે ઉપદ્રવ કરૂં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org