________________
કેવીવાણું, (૧૨૯) તે તુજ પુત્રીને વર સહી, એહ વાણું મેં તુજને કહીં; ત્રિખંડગતા થાશે તેહ, તુજ પુત્રીને વરશે જેહ. ૭ તે સવિ વચન આપ્યું પરમાણ, પરણે કન્યા સહી કરે વાણ;
જયા કહે સાંભળ રાજન, જાતી કુળ નવિ માને મન્ન. ૯૮ નૃપતિ કહે વાણી દેવથી, જાતી કુળ કાંઈ જેવું નથી;
હેમરથ ભૂપે ઉચ્છવ કરી, જયા પરણુ મન હિત ધરી ૯૯ ગજ રથ ઘેડા આપ્યા દેશ, મંદિર મટે વશ્યા નરેશ;
સુખ ભગવતે તિહાંકણ રહે, દેવ દેગંદુકની પરિ લહે. ૧૦૦ [શ્રી વિજયાનંદ ગુરૂ વાણી જાણુ, મીઠી જેહવી અમૃતખાણ; તેહ સુર્ણને હુઓ આણંદ, જેમ ચકોરને દીઠે ચંદ. ૧ કવિ વાને કહે શિર નામેણ, પંડિત જનના પગની રે; ઉલ્લાસ એક એ પૂરે સહી, કથા જયાનંદની કહી. ૨
ઇતિશ્રી વાના કવિ વિરચિત શ્રી જયાનંદ રાજર્ષિ રાસપ્રબંધ વિષે પૂર્વના ત્રણ ભવચરિત્ર વર્ણન, ધર્મપ્રાપ્તિ, સેમ ભીમ કથા, વિદેશગમન, હંસકાગનિદર્શન, વિશાળપુરી કળાગ્રહણ, કન્યાપા
ગ્રહણ, મહાસેન ચંડસેન પલ્લી પતિ સાથે સંઘસારનાં જયાન કરેલાં બંધનમુક્ત, સંઘરાજ્યસ્થાપના, નેત્ર કહી લેવા ગિરિમાલિની દેવીનું આરાધન, નેત્ર કહાડવાં, દુઃખ પ્રસંગે કર્મવિપાકની સ્મૃતિ લાવવી, દેવઉપદ્રવ, દેવી પ્રતિબંધન, નેત્રપ્રાપ્તિ, હેમપુરગમન, જુગારમાં જયપ્રાપ્તિ, રાજકન્યા પાણિગ્રહણ આદિ કથાનક સહિત પહેલે ઉલ્લાસ સંપૂર્ણ
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For
www.jainelibrary.org