________________
(૧૨૮)
જયાદ કેવળી, પ્રજાતણાં તે સંકટ હરે, કારજ ધર્મતણ વળી કરે. ૮૬ 'ત્રિક ચાચર ચઉટે સંચરે, લેકે સર્વ વિમાસણ કરે, કે મકરધ્વજ નાગકુમાર, કે એ ઈદ્રિતણે અવતાર ! ૮૭ ચા ચાલ્ય તિહાં પહત્ત, જુઠાણે જિહાં ઝાઝા ઘૂત;
તે સાથે બહુ રામત કરી, દશલક્ષ છત્યે ચાતુરી. ૮૮ જિન ગુણ ગાય ન જાણ્યા જે, “અળવિર્યું સવિ આપ્યા તેહ;
એહ વાત ગઈ રાજા પાસ, મંત્રી “પાઠવ્યા મન ઉહાસ. ૮૯ આવી મંત્રી કરે પ્રણામ, વિજય કુશળ તે પૂછે તામ;
સ્વામી પૂરણ કરે પસાય, કૃપા કરે તુમ તેડે રાય. ૯૦ જ્યાનંદ તે વેગે તિહાં, હેમરથ રાજા બેઠે જિહાં, સાહામ ઉઠી માનજ ઘણાં, સેવનમય માંડયાં બેસણ. ૯૧ સભા સહકે વિમે થઈ, બ્રહ્મા ઇદ્ર એ આ ભઈ,
ગઠિ કરંતાં વેળા થઈ, ભેજન કરવા ઉઠયા લઈ. ૯૨ તે બેહ અંતઃપુરમાંહિં, જમવા ચાલ્યા મન ઉછા હિં; ભજન કરી બેઠા એકત, હવે સુણે બહુ મન નિશ્ચંત. ૯૩ માહરે પંચસે અતેહરી, સે બેટા ઊપર કુંઅરી;
રૂપે તે અપછરને દમે, “સુરી સવે તે આગળ રમે. ૯૪ તહારે મુજને ચિંતા થઈ એ સરખે કુણ મળશે ભઈ
કુળદેવી રેલી સુરંગ, તે આરાધી મટે જંગ. ૯૫ સુપનંતરમાંહિ પણ કહ્યું, તે મેં નિચે સવિ સહ્યું; જાવું રમી “ટકા દશલાખ, અળવે દેશે લોકજ સાખ. ૯૬
૧. ત્રણ રસ્તા, ચાચરચાર રસ્તા, બજાર. ૨ કામદેવ. ૩ જુગારી. ૪ જિનગુણ ગાનારને રીઝમાજને લીધે તે દશે લાખ આપી દીધા. ૫ મેકલ્યા. ૬ વાત. ૭ અપ્સરાઓને પણ રૂપમાં હરાવી દે તેવી. ૮ દેવીઓ પણ રૂપ ઉપર ફિદા થઈ તેણી આગળ નાચ્યા કરે છે. ૮ પૈસા-રૂપિયા.
કી
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org