________________
ધર્મેદ્રઢતા.
( ૧૨૭ )
તવ તે મનસ્યુ રૂડી સુરી, જયાનંદને વેદન કરી; મારૂત અનેિ તણા પરસંગ, સમકિતથી નવિ ટાળ્યા રગ, ૭૫ અનેક ઉપદ્રવ ખીજા કરી, ઉપાય કરી તે થાકી સુરી; મેરૂતણી પરે અચળ ધીર, નવપદ મત્ર જપે તે વીર. દેવી કહે તું સુણ મહારાજ, સાહસે સીઝે સઘળાં કાજ; હુ' તુજ તૂઠી લેાચન દીધ, મન ચિંતન્યા મનારથ સિદ્ધ. ૭૭ દેવી તે ધર્મજ ખૂઝવી, પરમ રાગિણી દેવી હવી;
ભવ પાછલા તે દેખે તામ, શ્રાવિકા હુતી નાહને ગામ. ૭૮ પુત્ર એકને દુખ તવ થાય, શાચ ધર્મ કાપડી કહી જાય; શાચ ધર્મની સંગત લહી, સમિતિ જૈવમીને અળગી રહી. ૭૯ ગિરિમાલણી દેવી થઇ મરી, તે જાણે સાધારણ સુરી; ધર્માચારજ તુ મુજ સહી, તુજ 'ઉસીકળ થાઉં નહીં. ૮૦ અનેક પરે આપ્યાં આભણું, વિદ્યા દીધી ‘વિષ અપહરણ; ષ્ટિ દીઠે પરભજની, ત્રીજી આપે જનરજની. અનેક સ્વાગત કીધી મહુ, રસનાયે હુ કેતું કહું; સ્વામી વાત સુણા અભિરામ, કાંઇ કહેા મુજ સરખું કામ. ૮૨ દેવી ભણે જાશે! કુણુ ઠામ, કુમર ભણે હેમાપુરી ઠામ; ક્ષણ એકમાંહ તે સુરી, લાવી મૂક્યા હેમજપુરી. હૅમરથ રાજા રાજ કરત, અદ્ઘિળગજન સજ્જન સૌંત; નગર મધ્ય તે કરે પ્રવેશ, શકુન ઘણા તવ હાય અશેષ. ગઢ મઢ મંદિર પોળ પ્રકાર, વાડી વાવ સરાવર સાર; જિનમ`દિર “હરિમંદિર ખડુ, નિજ નિજ ધર્મે વર્તે સહુ. ૮૫ ચારાશી ચઉટાં અભિરામ, રાજા હેમરથ જાણે રામ;
૭૬
Jain Education International
૮૧
૮૩
૮૪
૧ પવન. ૨ અરીહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ–નાનદર્શન-ચરિત્ર-તપ ૩ ભ્રષ્ટ થઈને ૪ દેવાદાર-ગુચાર. ૫ ઘરેણાં, ૬ ઝેરને નાશ કરવાની. ૭ જીભથી. ૮ કોટ. ૯ વિષ્ણુ મંદિર.
For Private & Personal Use Only
www.jainelibrary.org