SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) જ્યાન કેવળી, જયા કહે માહરે ખપ નથી, સંઘરાય છે વારૂ ભથી. ૬૩ સંઘસાર તે રાજા થયા, જ્યાનંદની મેટી મયા; પાલ માંહિ તે રાજજ કરે, જયાનંદ કીતિ વિસ્તરે. ૬૪ એક દિન સંઘ કહે સુણ બ્રાત, ગિરિમાલણ દેવી વિખ્યાત; તેહની પૂજાનું છે કામ, ઉત્તર સાધક થાઓ સ્વામી. ૬૫ કાળી ચઉદશ કાળી રાત, તે બેહુ આવ્યાં એકજ જાત; ગિરિમાલણી દેવી પ્રાસાદ, ત્રીજે કે નવિ કીધે સાદ. જયા ઉઘાડું ખાંડું કરી, દેવળ બાર રા સતધરી; સંઘ તે વિદ્યા સાધન કરે, કપટભાવ મનમાં અણુસરે. ૬૭ સંઘ કહે સુણ જયાનંદ, સાધી વિદ્યા થયે આણંદ, હવે તુસ્સે જઈ નિદ્રા કરે, નિજ તન પિતે સુખ અણુસરે. ૬૮ જ્યાનંદે સુખ નિદ્રા કરી, તવ સંઘે કરી લીધી છૂરી; હદય ચઢીને કાઢે આંખ, ત્રીજી પાસે દેવી સાખ. ૬૯ તે કહેતે ધર્મજ્ય સહી, સંઘસારે એ વાણી કહી, પાપે તે મેં પામ્યું રાજ, હવે દેખાડે પુણ્ય કાજ. ૭૦ ઈસ્યુ કહીને કામે ગયે, જયાનંદ તિહાં દુખેં દહ્ય; જીવ એ કરણું તાહરૂં જાણુખમિયે તે લહિયે નિર્વાણ. ૭૧ ઈસ્યુ વિમાસી કાઉસગ રહે, ગિરિમલ દેવી તવ કહે, એક જીવ તું આપે મુજ, તે હું લેચન આપું તુજજ. ૭૨ કાઉસગ પારીઓએ તદા, એ શી બેલી વાણી મુદા; પર છવ તે પિતા સમા, આપ “સમેવડ પર આતમા. ૭૩ તે તું મુજ આરાધન વીર, ચન આપું સાહસ ધીર; જયા કહે એ મ કહો વાત, મંદિરગિરિ જે વાયે પાત. ૭૪ ૧ કૃપ-દયા. ૨ સાધનારની પાસે મદદગાર થઈ રહેનાર, ૩ છરી. ૪ અવશ્ય. ૫ પોતાના જેવો બીજાનો આત્મા જાણો, ૬ મેરૂપર્વત વાયરેથી જે પડી જાય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy